SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ 750 રૂપવિજયજી કૃતા દૂહાનગરી બાહિર કાઢીઓ, સૂવૃધ્ધિ પ્રધાન; કષ્ટ કરીને તેહને, પાપતણા ફલ જાણ. ૧ [પ૭૫) સુંદર રાજ્ય અપુત્રીઓ, “યામાત ભણી રાજ્ય; દેઉ પાટ નિશ્ચય કરી, લિલ ચારીત્રનો સાજ્ય. ૨ [૫૭૬] મંગલકુમરના માત-પિતુ, તેડાવ્યા ઉમંગ; એકદા પ્રસ્તાવે કરી, સામંતાદિક સંગ. ૩ [૫૭૭] મંત્રી સર્વ તેડી તિહાં, સહુ સાખે કરી દેય; મંગલકલશને રાજ્યનો, થાપ્યો પાટ અભીષેય. ૪ [૫૭૮] યશોધર મુનીની દેસના, નિશુણી સંજમ લેય; વૈરાગ્યે ધર્મ પાલતા, પ્રથવી વિહાર કરે ય. પ પિ૭૯] ઢાલ - ૨૯, કીસકે ચેલે કિસકે પૂત- એ દેશી. કૂમરને રાજ્ય સ્થાપ્યો રાજાન, ઈર્ષાવંત થયા સીમાડી રાજાને પૂન્ય સેવાઈ; “ક્ષત્રીવટનો પાટ જે હોય, વણિક જાતિને સોહે ન કોય પૂન્ય સેવી ઈ. ૧ [૫૮૦] અમો બેઠાં જો એ કરે રાજ્ય, કુલવટની નિગમીઈ લાજ્ય' પૂન્ય; નિજ સેન્યા લેઈને લેવા રાજ્યપાટ, આવ્યા દૂદ્દતથકા કરતા થાટ પૂન્ય. ૨ [૫૮૧] એનો રાજ્ય લેતા કેટલી વાર?, લોભે ગ્રહવા જાણે ધંત પ્રકાર પૂન્ય; પ્રબલ દલ લેઈ આવે પૂર, હય-રથ-શુભટ હૂયા સસજૂર પૂન્ય. ૩ [૫૮૨] દીર્ઘ પ્રતાપને ભૂજા જિમ લંબ, કુમર ચડ્યો જસ ચડતે પ્રલંબ પૂન્ય; ચતુરંગી સેન્યા પ્રબલ સંપૂર, વાજે રણથંભા રણદૂર પૂન્ય. ૪ [૫૮] ૧. જૂથ, ઠઠ. ૨. ઠગ, ધૂતારા. ૩. સૈન્ય. ૪. દીર્થ. ૫. ભરપૂર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy