________________
મંગલકલશ રાસ
749
ઈમ પ્રાર્થને મુકાવીઓ, ભૂપ કહે “પાપિષ્ટ! હો સુજાણ; જા રે! મૂક્યો જીવતો, યામાત આગ્રહ શ્રેષ્ટ હો સુજાણ. ૧૫ ધન્ય [૫૭૩]. પિણ મુઝ નગરીમાંહેથી, રેહવો નહી તુઝ હેત’ હો સૂપાણ; ઢાલ અઠાવીસમીઈ કહ્યો, પ વિજે સંકેત હો સુજાણ. ૧૬ ધન્ય૦ [૫૭].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org