________________
748
સિંહના આગ્રહ થીકી દોઈ, તિહાં દંપતિ કીધ પ્રયાણ હો સૂજાણ; ફલ્યા મનોરથ તેહના, પૂહૂતા ચંપા ઠાણ હો સૂજાણ.
પુત્રી આગમન જવ સાંભલી, ભૂપતિ સન્મુખ જાય હો સૂજાણ; આલિંગન દે કુમરી પ્રતે, શુભ વેલા જોવરાય હો સૂજાણ. ધવલ મંગલ ઉછવ ભલા, નગરી કીધ સણગાર હો સૂજાણ; ઘર-ઘર ગુડિઉ ઉછલે, તોરણ લહકે અપાર હો સૂજાણ. અવલ નેજા પંચરંગના, વાજિંત્ર નવ-નવ છંદ હો સૂજાણ; ધજા પતાકા ફરહરે, ગાજે ગુહિર નરવૃંદ હો સૂજાણ. અતિ આડંબર આવીઓ, પુત્રી યામાત ને રાય હો સૂજાણ; મુંઘામુલાં મોતિકું વધાવે, ઘણે ઉમાય હો સૂજાણ.
યથોચિત કરણી કરી, નિજ આસને બેસારી હો સૂજાણ; સભા સમક્ષ પ્રધાનને, કર ગ્રહી મારે પ્રહાર હો સૂજાણ.
ગિરુઆ સહેજે ગુણ કરે, કંત મ કારણિ જાણ હો સૂજાણ; જલ વરસે સરોવર ભરે, મેઘ ન માંગે દાણ હો સૂજાણ.
૧. ગંભીર. ૨. મોંઘા, મૂલ્યવાન. ૩. આનંદિત. ૪. ભલાપણું.
રૂપવિજયજી કૃત
૫ ધન્ય૦ [૫૬૩]
ઇમ ઉછવે પધરાવીયા, નગરીમાં કીધ પ્રવેશ હો સૂજાણ; લોક મિલ્યા ગહેગટ્ટ થઇ, આસીસ દીઈ વિસેસ હો સૂજાણ. ૧૦ ધન્ય૦ [૫૬૮]
Jain Education International
૬ ધન્ય૦ [૫૬૪]
For Personal & Private Use Only
તિમ ઉપગારી તૂમ વિભૂ, અવગુણ તજી ગુણ લેય હો સૂજાણ; *ભલપણ જગમાં તેહન્દૂ, પરિમલ તે પસરેય' હો સૂજાણ.
૭ ધન્ય૦ [૫૬૫]
મંગલકુમરે દેખીને, અનુકંપા મન આણ હો સૂજાણ;
પ્રાર્થના કરી રાય આગલે, ‘મ કરો અઘટતુ મહારાણ! હો સૂજાણ. ૧૨ ધન્ય [૫૭૦]
૮ ધન્ય [૫૬૬]
૯ ધન્ય૦ [૫૬૭]
૧૧ ધન્ય૦ [૫૬૯]
૧૩ ધન્ય [૫૭૧]
૧૪ ધન્ય૦ [૫૭૨]
www.jainelibrary.org