SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 747 દૂહા સુંદરીઈ સામંતને, પૂરુષવેસ સવી લેય; સેનાની પ્રેક્ષો તદા, જીત વધાઈ દેય. ૧ [૫૫૪]. જાતો હવો ચંપાપુરી, સિંહ સુગુણ ઉજમાલ; થોડે દિવસે નયરીઈ, જઈ ભેટ્યો ભૂપાલ. ૨ [૫૫૫] કુમરી વધાઈ પામીને, સૂરસુંદર વિકસંત; સભા પ્રત્યક્ષ ભાખે વલી, “એ કૂમરિ મતિવંત. ૩ [૫૬] સાચી મોહન-વલ્લિકા, ગુણ-મણિ-રણ-કરંડ; સત્ય સીયલ રક્ષણ ભણી, પૂન્ય પસાય પ્રચંડ. ૪ [૫૭]. જુલ કુબૂધ્ધી પ્રધાનની, જેણે કીધો અનરથ; નિકલંકી કુમારી હૂવી, કીધી કલંક અપસથ.” ૫ [પપ૮]. ઢાલ - ૨૮, શ્રી રીષભાનન ગુણનિલો- એ દેશી. ચંપા-ભૂપતિ સિંહને, વદે વચન વિનીત હો સુજાણ; એ પાપી મંત્રીસસ, નિશ્ચ લૂણહરામી અવિનીત' હો સુજાણ. ૧ [૫૫] ધન્ય-ધન્ય પૂન્ય મહાબલે, ધન કુમરી અવતંસ હો સુજાણ; કુલની જે મામ રાખી તદા’, ઈમ સહુ જન કરે પ્રસંસ હો સુજાણ. ૨ ધન્ય [૫૬૦]. ફિરી સિંહ સામંતને મોકલ્યો, ઉત્કર્ષે ઉજેણી ભણી રાય હો સુજાણ; નિજ નંદનીને તેડવા, કંત સહિત સદનાય હો સુજાણ. ૩ ધન્ય [૫૬૧] લેખ લિખ્યો યામાતાને, “તુમે પ્રભુ! પધારજો ગેહ હો સૂજાણ; મંદિર પાવન કરવા ભણી, પુત્રી સહિત શુશ્રેય’ હો સુજાણ. ૪ ધન્ય [૫૬૨] ૧. અપ્રશસ્ત. ૨. લાજ. ૩. ઘરે. ૪. જામાતુ જમાઈને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy