SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રમ 745 દૂહાકુમરી મન શંકા ગઈ, પ્રીતમની કુલ લાજ; વધારી પ્રેમે કરી, દો કુલ ઉધર્યા આજ. ૧ [૩૫] સિંહ સામંતને બોલાવિઓ, મન થિર કરવા કાજિ; સામંતજી! હવે સૂ ઘટે, કરવો કુમરી કાજિ.” ૨ [૫૩૬] સિંહ સામંત વદે ઈશું, “જો તુઝ સાચો દેવ; મનની સંકા મુકિને, એહની કરો તુમ સેવ.” ૩ [૫૩૭]. તવ કુમરી કહે “સિંહજી!, ચિત્તને તુઝ અંદોદ હોય; તો તસ મંદિર વિસે, ભાજનમેં નામ જોય.” ૪ [૫૩૮] સાચુ કરવા પ્રધાનજી, ધનદત્તને ગેહ જાય; શુભટ સહિત તસ દેખીને, આકુલ વ્યાકુલ થાય. ૫ [૫૩૯] ઢાલ - ૨૭, લુંબે ટુંબે વરસાલો મેક- એ દેશી. છાત્રના મુખથી વાત, પુત્રને વિઘનમા સાંભલ્યો હો લાલ; માત-પિતા દિલગીર, તેણે સમે સિંહ સામંત મલ્યો હો લાલ. ૧ [૫૪] સેઠ ચિંતે “ગૃહ આજ, લોચન કરસ્ય માહરો હો લાલ; પુત્રનો પુન રોચ્ચે કાંઈ, તે કારણ જોરાવરો” હો લાલ. ૨ [૫૪૧] બીહનો સેઠ તિવાર, પડતી ધોતિ પેરતો હો લાલ; તિમ માતા મન ભીત, બાલક ચિત્તથી વિસરતો હો લાલ. ૩ [૫૪] સિંહ સામંત કહે “સેઠી ન બીહો, મનથી તિલ ભરી હો લાલ; તુજ પુત્રના હુકમી છું દાસ, અમે આવ્યા છુ અત્ર પગ ભરી હો લાલ. ૪ [૫૪૩] ૧. વિમાસણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy