________________
744
રૂપવિજયજી કૃતા
ઈમ કહીને સંભલાવતો રે, સર્વ સભા સમક્ષ રે બેઠા; આદિ અંત સુધી, કહી વેણ મિઠાં.
૫ [પ૨૫] “સૂરસુંદરના ગેહથી રે, પરણ્યો કુછીને કાજ રે નારિ; કરમોચન વેલા, આપ્યો દાયજો “સમારી.
૬ [૫૨૬] સુબુધ્ધી મંત્રીના ગેહથી, નિકાસ્યો મુઝને વસ્તુ આપી સંગે; રથ બેસી ઉજ્જણી, આવ્યો મેકાકી ઉમંગે.”
૭ [પર૭] વીતક વાત સવી કહી રે, શ્રવણે શુણી કુમરી દિલમાં ધારે; નિશ્ચય મુઝ વાલિમનો, મેલો કીલે કીરતારે.
૮ [૨૮] એહવે અવસરે વાતમે રે, “વૃથા કરી છે સર્વ રે! લોકો!; સેવક કોઈ છે માતરો, એહને ન મુકો.
૯ [૨૯] અરે સેવકો! એને ગ્રહો રે, વાત કહી છે સર્વરે જુઠી; જાણીઈ કુમરને ઉપરે, કુલદેવ્યા રુઠી’
૧૦ [૫૩] સેવક ઉઠ્યા સર્જાથી રે, કુમારને ગ્રહવા કાજ રે સાથે; “તાડના મ કરસ્યો એહને, ગ્રહજો જવ હાથે.” ૧૧ [૩૧] કમરીઈ સેવક નિવારીને રે, તતક્ષીણ મંગલને ગેહમાં લાવે; આસન નિજ બેસારીને, સિંહને બોલાવે.
૧૨ [૫૩૨] અહો! સામતજી જાણજ્યો રે, એ મુઝ પ્રીતમ પ્રાણનો દાતા; છલ કરી નાસીને ગયો, મેલો વિધાતા.'
૧૩ [૫૩૩] ઢાલ છવીસમીઈ લડી રે, કૂમરીઈ મંગલ-માલ રે વાર; ૫ કહે ધર્મથી લો, ભવજલ આરો.
૧૪ [૫૩૪]
૧. શણગારીને. ૨. એકાકી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org