SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 743 હીઃ સર્વ છાત્ર બેઠા અછઇ, પંક્તિ ભેદ નિરખંત; કથાનિક તુમ આગલિ, મંગલ કેહસ્ય મહંત.” ૧ [૫૧૬] તવ કુમારે કલાચાર્યની, આણ લહી સિરમોડ; કહતો હતો બુધ્ધિ કેલવી, કુમરીને કર જોડિ. ૨ [૧૧૭] કહો કુમરજી! તુમ ભાવતી, મનને કલિપિત વાત; કહો તો અનુભવી તે કહું, તુમ મનની જે ધાત.” ૩ [૫૧૮] કુમરી કહે રે “નિપૂણજન, કલ્પિતનું સ્યું કામ?; અનુભવી હુવે જે નવી, પ્રકાશો ગુણધામ.” ૪ [૫૧] મંગલમરે ચિંતવ્યું, સહી ત્રિલોક્યસુંદરી હોય; નિ ચંપાનયરીએ, ભાટકે-પરણિ સોય. ૫ [પ૨૦] ઢાલ - ૨૬, આરે ઉલગાણા તાહરી કાંકણિ ઝૂંબે- એ દેશી. સૂરસુંદરની કન્યકા રે, બીજી નહી કોય એહ રે બાલા; ઉજેણી આવી કરે, ચરિત્ત રસાલા. ૧ [પ૨૧] કોઇક કારણ ઈહા કણે રે, હસ્ય પુરુષનો વેશ તે લોદ્ધો; અધ્યાપક નિમંત્રી, મુઝને ભોજન દિદ્ધો. ૨ [૨૨] તે કારણ માટે કહુ રે, કથા તેહની પ્રકાસૂરે રંગે; ધુરથી માંડીને, શ્રવણે નિશુણે ઉમંગે. ૩ [૨૩] આશ્ચર્યકારિ કેહતા થકાં રે, લાગયે જનને પ્રીય રે તેહવિ; અરે! લોકો! જિમ વાત, મે અનુભવી જેહવિ.” ૪ [૫૨૪] ૧. કલ્પિત. ૨. અનુકૂળ. ૩. નક્કિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy