________________
742
રૂપવિજયજી કૃત મુઝ પિતાઈ પાણિગ્રહણ સમે, દાયજામહે છે; ભાટકે પરણી કુષ્ટીશુતને, મુઝને સુંપી તેહ.” પ જૂઠ[૫૦] જાણો સેવક! અશ્વ પગ અનુસાર, આણ લહી થયા સજ્જ; તતક્ષિણ કુમરને ગેહ જઈને, નિહાલી કહે કw. ૬ જૂઠ૦ [૫૦૫]. શુધ્ધ લહી નામાભિધાનાદિક, કુમરી કરે ય વિચાર; જ્ઞાનાભ્યાસ કરતો પૂરમે, જાણ્યો નિજ ભરતાર. ૭ જૂઠ૦ [૫૬] સિંહ સામંતને વદતી કુમરી, “જો કોય દાય ઉપાય; કરીને અશ્વ એ જવ ગ્રહોઈ, તો કારજ સિધ્ધિ થાય.” ૮ જૂઠ૦ [૫૭]. સિંહ સામંત કહે “નહીં યુગતુ, ખલ નરનો એ કામ; એ આપણને નવી સોહીઈ, તુમને કહુ અભિરામ.' ૯ જૂઠ૦ [૫૮]. બૃધ્ધિ પ્રપંચ કુમરીએ કેલવી, નિમંત્મા સર્વ છાત્ર; અધ્યાપક સહિત ભણી અર્પે, નિર્મલ ભોજન પાત્ર. ૧૦ જૂઠ. [૫૦] ભોજન અર્થે તેમને તેડાવ્યા, સર્વ છાત્રમાંહિ પેખિ; કલાચાર્ય સહિત તે માંહિ, સર્વભર્તરિ સરેખ. ૧૧ જૂઠ[૫૧૦]. કુમરી રીઝી આપ્યા આસન, સ્થાલ-કચોલક ઠાનિ; દીઈ સન્માન વિસેસથી પ્રીતે, કુમરને અમૃતપાન. ૧૨ જૂઠ૦ [૫૧૧] નિસાલક સંતોષ્યા સઘલા, વસ્ત્ર પરિધાન સમેત; મંગલકલશને મનોહર સુંદર, વસ્ત્રના યુગલ સમÀત. ૧૩ જૂઠ. [૫૧૨] અધ્યાપદ(ક) આણંદી, યથોચિત દાખે કુમરી વાણિ; “અહો! ધીરાજ પંડીતજી સર્વમા, કોઈ હવે નિપુણ પ્રમાણ. ૧૪ જૂઠ૦ [૫૧૩] જો તુમ તણી આગ્યા હોએ પ્રભૂજા, પ્રજ્ઞાવંત નર જેહ; આજ્ઞા આપો કથાનિક રમણીક, મુઝ મુખ આગલ કેહ.” ૧૫ જૂઠ. [૫૧] ઢાલ ભણી પીવીસમી સુંદર, કુમરી ચરિત્ત કરાવે;
પવિજય કહે પુન્યથી લહેચે, સુખ-સંપદ ઘર આવે. ૧૬ જૂઠ. [૫૧૫] ૧. દુર્જન. ૨. વાટકા. ૩. બુદ્ધિમાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org