________________
મંગલકલશ રાસ રોક
741
દૂહા
ભલે પધાર્યા કુમરજી!, તુમ અમ મેલો હોય; પાવન કિધ ગૃહઆંગણો, સફલ દિયા મુઝ સોય. ૧ [૪૯૫] અમ ગૃહ સૂરસુંદર ગૃહ, તે વિશે અંતર કાય; રહેવું શુખભર તુમતણે, ઈમ જાણી નિજ બાહિ.” ૨ [૪૯૬] વૈરસિંહ રહવા ભણી, જે આપ્યા ઘરવાસ; સુભટ સહિત તિહાં કણે, રહે કુમરી ઉલ્લાસ.
૩ [૪૯૭] એકદા સુભટને કુમરિઈ, આજ્ઞા દે અવિલંબ; જલસ્થાનક જોવા ભણી, ઢીલ ન કરસ્યો લંબ.” ૪ [૪૯૮] પૂર્વ દિસે જલસ્થાનકતણો, જાણી શુભટે ઠામ; કુમરીને કહ્યો તીહાં, ઉતારા વિશ્રામ.
૫ [૪૯૯] ઢાલ - ૨૫, જઈને વીણ મ વાસ્યો રે વીઠલ વા- એદેશી.
જલને મારગ ઉપરે, કુમરી રહે સુખ-સાત; કસીયા તંબૂ ખડા કરીને, સાથે શુભટની પાંતિ.
૧ [૫૦૦] જૂઠ જૂઠ કુમરી રે ચરિત્ર રચે રસાલ. પૂરીના જન સહુકો કુમરીનો, દેખે અદ્ભુત સ્પ; જુઉ કુમરજી લઘુ વયે છે, ઘડીક વિધાતા સસ્પ.” ૨ જૂઠો [પ૦૧]. મંગલકલશકૂમરના સેવક, અશ્વ કરી તઈયાર; જલ પાવા ભણી જાતા વિચરે, ખેલ કરંતા ઉદાર. ૩ જૂઠ૦ [૫૦૨] એહવે જાતાં દીઠડા તુરંગમ, ત્રિલોક્યસુંદરી નારિ; મનમાહે ચિંતવતી એડવો, વાજિ નિશ્ચય ધારિ. ૪ જૂઠ૦ [૫૦૩]
૧. લાંબી, વધુ. ૨. પંક્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org