SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ દૃષ્ટાઃ એક દીના પ્રસ્તાવથી, કુમરી કહે ‘હે માત!; એકવાર મુઝ વચન એ, સ્વ મુખ સાંભલે તાત. તિમ કરો મુઝ માતજી!, એટલો કારજ સાધ’; તવ માતૃ પુત્રી પ્રતે રે, વદે વચન નિરાબાધ. ‘શુણ પૂત્રી! તુઝ પિતાતણો, છે અનાદર ભાવ’; સીહ સામંત તેડાવિને, એકદા તે પ્રસ્તાવ. જનની કહે ‘સામંતજી!, વીનવવી જઇ રાય; પુત્રીને અર્થે ભણી, વાત કહો વિગતાય.’ રાજે સભા પૂરષદ ભરી, ગયો સિંહ સામંત; કરી પરણામ બેઠો તિહાં, વીનતી કરી એક ચિત્ત. 737 ૧ [૪૫૭] ૧. દિવસના. ૨. પર્મદા. ૨ [૪૫૮] Jain Education International ૩ [૪૫૯] ઢાલઃ- ૨૩, કાંકણ મો લિ લિઉ– એ દેશી. ‘અવસરિયા પામી વીનવૂ રે રાજનજી, એક કરુ અરદાસ શુણો તુમે રાજનજી; બે કર જોડીને વદે રે રાજનજી, સામંત છુ તુમ દાશ શુણો. ૧ [૪૬૨] For Personal & Private Use Only ૪ [૪૬૦] નાથ! તુમારી કન્યકા રે રાજનજી, માનિતિ શુકમાલ શુણો; અશુભ કર્મના ઉદયથી રે રાજનજી, દૂરબ્ન પરે થઈ એ બાલ શુણો. ૨ [૪૬૩] ૫ [૪૬૧] કષ્ટ બહૂલે પ્રવર્તતી રે રાજનજી, ત્રીલોક્યસુંદરી અનાથ શુણો; અંગજા તુમતણી એહને રે રાજનજી, આસરો છે પ્રભૂ સાથ શુણો. ૩ [૪૬૪] છોરુ હોઈ કછોરુયા રે રાજનજી, પણ માવીત્ર નવિ હોઈ શુણો; ભલા માણસ જગ જાણીઈ રે રાજનજી, ભલપણ સાહસું જે જોઈ શુણો. ૪ [૪૬૫] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy