________________
736
કે રૂપવિજયજી કૃત
મોહનજી મે તો જામ્યો હતો સુરત રે સા, પણ નિમડી કરીર વેણ; મોહનજી હો દો દિન કઠણના અછે રે સા, સુખ-દૂધ સહે સરીર વેણ૦.૫ [૪૪૭] મોહનજી હો મેરુ માથે ચડાવિને સાડ, નાખી ધરણિ પીઠ વેણ; મોહનજી હો ભોજન ભાજનમાંહિ દહી રે સા, ઉલાલિ લીલ તે દીઠ વેણ . ૬ [૪૪૮] મોહનજી હો છેહ દેઈ ગયો નાહલો રે સા, વિસ્વાસી પરણી મુઝ વેણ; મોહનજી હો પ્રથમ કવલે મક્ષિકા રે સા, કાર્ય કર્યો છે અબૂઝ વેણ૦.૭ [૪૪] મોહનજી હો છલ કરી ગયા છેતરી રે સા, પ્રથમ સમયે માંડ્યો રંગ વેણ; મોહનજી હો પાલવ ગ્રહી નેરખતી રે સા, મેલત નહી તુઝ સંગ વેણ૦.૮ [૪૫] મોહનજી હો જે વાલિમ મુઝ મેલવે રે સા, ગુણ બહુ ઘટ લગે સાસ વેણ; મોહનજી હો ઈમ વિકલ્પના મન થકી રે સા., કરતા કોડિ વિખાસ વેણ . ૯ [૪૫૧] મોહનજી તો સંકટમાં એક ઉપન્યો રે સા, બૃધ્ધિ પ્રકાશથી ભેદ વેણ; મોહનજી હો ઉજ્જૈણી નયરી હસ્ય રે સા, મૂઝ પ્રીઉ કરતા વિનોદ વેણ૦. ૧૦ [૪૫] મોહનજી હો વચન આજ મુઝ સાંભર્યું રે સા, ખાતા મોદિક કહ્યું સાર વેણ; મોહનજી હો “સુંદર મોદક ઉપરે રે સા, સિખાતટની વાર” વેણ૦. ૧૧ [૪પ૩ મોહનજી હો *દાય ઉપાય કરી જોઉ રે સા, ખબરિ લહુ મુઝ સ્વામ વેણ; મોહનજી હો મેલો વિધાતા જો કરે સા, તવ રહે જગમાં માન વેણ૦. ૧૨ [૪પ૪] મોહનજી હો સાચ-જૂઠ પટંતરો તો સારુ, હસ્ય વ્યતીકર મોહિ વેણ૦; મોહનજી તો હું સુખણી થાઉ સદારે સાડ, વાપસે જગ જસ સોહ’ વેણ૦. ૧૩ [૪૫૫] મોહનજી હો ઢાલ બાવીસમી વર્ણવી રે સા, ઉલ્લટ આણી અંગ વેણ; મોહનજી તો સ્પ વિજે અમી-રસ થકી રે સા, પ્રકાસી અતિ ચંગ વેણ૦. ૧૪ [૪પ૬]
૧. કોળીયે. ૨. વિચાર. ૩. પાણી. ૪. દાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org