SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ એક 735 દૂહાપ્રધાન મુખથી સાંભલી, તે દિવસથી જોય; અનિષ્ટ થઈ કુમરિ તદા, બોલાવે નહિ કોય. ૧ [૪૩૮] નિજરે પણ નિરખે નહિ, વલગે પરિબ્ધ વિરાધ; એકાંતે બેસી રહે, તે કુમરી દુખ બાધ. ૨ [૪૩] માતા ઘર પછવાડે અછે, ગુપ્ત ઘર તેહ ઠાણિ; બેઠી મનમાં ચિંતવે, નિંદા આતમ ઝાણ. ૩ [૪૪] મેં સ્યા દૂકૃત કીધલાં?, પૂર્વ ભવમેં કર્મ; નાસિ ગયો મુઝ નાહલો, નહ રાખી મુઝ સર્મ. ૪ [૪૪૧] કુટુંબ સવી પૂરી લોકમાં, હું પામી અપવાદ; માઠો તો વલિ કરું?, કરવો પડ્યો વિષાદ.” ૫ [૪૪૨] ઢાલ - ૨૨, વીંઝા સેણ માસ- એ દેશી. મોહનજી હો ભાખે ત્રિલોક્યસુંદરી રે સા, નિજ આતમને વચન વેણ મિઠા સેણ વાલ્દા; મોહનજી હા પાપ કર્યા પૂરાતને રે સા, ફલી પામી થઈ આધીન વેણ૦. ૧ [૪૪૩] મોહનજી હો પૂરવ પૂન્ય કીધા નહી રે સા, ન દીધા રીષી ને દાન રે વેણ; મોહનજી હો વનચર જીવ સંતાપીયા રે સા, બાલકને પયપાન વેણ૦. ૨ [૪૪૪]. મોહનજી હો કીયા વિયોગ તેહના રે સા, હૈ! હૈ! “સિરજણહાર વેણ; મોહનજી હો તુઠો નહી મુઝ ઉપરે રે સા, જો રુઠો કિરતાર વેણ૦. ૩ [૪૫]. મોહનજી હો દુરભગ પામી રત્નને રે સા, નિગમીક નિજ હાથ વેણ; મોહનજી હો તિમ વાલમ મુઝ કર થકી રે સા, વિછોઈક તસ સાથ વેણ૦.૪ [૪૪૬] ૧. રીસ. ૨. અભાવ કરવો. ૩. નહિ. ૪. અહીં ‘સા'થી ‘પાદપૂરક કયુ હશે?” તે સ્પષ્ટ થતું નથી. ૫. સર્જનહાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy