________________
734
જ રૂપવિજયજી કૃતા
કર્મના ફલ છે ઈહવા જી મંત્રીજી, કથ્યા ન જાએ તેહવા જી મંત્રીજી; તિમ તુમ પુત્રને રોગ જી મંત્રીજી, કર્મ પ્રણામે હુયો જોગ જી મંત્રીજી૦. ૫ [૪૨૮] નિમિત્ત કારણ જાણું જી મંત્રીજીવ, જગતમાં એમ કેવાણું જી મંત્રીજી; મુઝ પુત્રીને સંગે જી મંત્રીજી, તુઝ સુતને રોગ થયો અંગે જી મંત્રીજી. ૬ [૪૨૯] અનરથ કીધો મેં એક જ મંત્રીજી, દીધી સુતા મે નેહ જી મંત્રીજી; લેહણાથી થયો દેણો જી મંત્રીજી૦, અપજસ હોસ્ટે કેસો જી મંત્રીજી. ૭ [૪૩] ચીભડમાંહી વરાલ જી મંત્રીજી, નીકલી છે વિકરાલ જી મંત્રીજી; કેહ આગલ પૂકાર જી મંત્રીજીટ, કહીઈ જઈને તુંકાર જી મંત્રીજી . ૮ [૪૩૧]. ફલ ખાએ જો વાડ જી મંત્રીજી, વાહરમાં ઉઠી ઘાડ જી મંત્રીજી; એ ઉખાણા મલીયા જી મંત્રીજી, હવે ન જાએ ગલિયા જી મંત્રીજી૦. ૯ [૪૩૨] *નાપત જો મુઝ શુતા જી મંત્રીજી, કોષ્ટ ન થાત તુઝ પૂતા” જી મંત્રીજી; સાંભલી વચન નૃપના જી મંત્રીજી, “એ ફલ સર્વે છે કર્મના જી મંત્રીજી૦. ૧૦ [૪૩૩ હિત કાર્ય કરતાં થાયે જી મંત્રીજી, આપણો જોર નહિ કાંય જી મંત્રીજી; નહી તુમારો દોસ જી મંત્રીજી, મુઝ કર્સે કર્યો રોસ” જી મંત્રીજી૦. ૧૧ [૪૩૪ એટલો કહી પ્રધાન જી મંત્રીજી, ગૃહે પોહતો થઈ સાવધાન જી મંત્રીજી; ત્રિલોક્યસુંદરી કન્યા જી મંત્રીજી, વાલ્હિ હતી તે ધન્યા જી મંત્રીજી . ૧૨ [૪૩૫] વેરણિ થઈ તે વાતે જી રા(?), રાય પરીજનને સંઘાતે જી રા; ઢાલ એકવીસમી ભાખી જી રાવ, પવિજયે આખી જી રાઠ. ૧૩ [૩૬] આગલ મંગલમાલ જી રાઇ, લેડયે સુખ રસાલ જી રા; પુન્યથકી જસ વાધે જી મંત્રીજી, ભવિજન તેહ આરાધે જી મંત્રીજી૦. ૧૪ [૪૩૭].
૧. પ્રમાણે. ૨. કહેવાણું. ૩. દેશું. ૪. ન આપત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org