________________
મંગલકલશ રાસ
733
દૂહા“મુઝ પુત્રી કુલક્ષણી, વિષકન્યા થઈ એ; તેહ પ્રભાવે મંત્રીના, ચુતને રોહ અછે.
૧ [૪૧૮] નિજ-નિજ પ્રાણી ભોગવે, કર્યા કર્મ ફલ વેદ; વિતરાગે ભાખ્યો સહિ, નિશ્ચયથી એ ભેદ.
૨ [૪૧૯] તો પિણ એ વિવહાર છે, ટૂ–જૂ કરણ જેમ આત્માનિ કરણિ અછે, તે અનુસારે હોય.
૩ [૨૦] “જીવ કર્મ જેહવા કરે, ઉદયે આવે જંત; શુભ-અશુભ જે પ્રાણીઆ, ભોગવચ્ચે ભવ અંત.
૪ [૪૨૧), છુટકબારો નવિ હવે”, લોક ભાષા ઈમ જાણિ; “પૂજે સૂખી પાપ દૂખી”, એ હોય વચન પ્રમાણ.
૫ [૨૨] નિશે મુઝ પુત્રીના કર્મથી, કોણ રોગ થઈ દેહ'; પણ દુબલકન્ના રાજવી, ખબર લડે નહી તેહ.
૬ [૪૨૩]. ઢાલઃ- ૨૧, તમે પીતામર પેહર્યાજી મુખને મરક- એ દેશી. ‘કર્મતણા ફલ દાખુ જી મંત્રીજી સાંભલો, હુ તુમ આગલે આખુ જી મંત્રીજી; કર્મે રાણા વંકા જી મંત્રીજી, જીત વજાડે ડંકા મંત્રીજી૦. ૧[૪૨]. કર્મે દુરબ્બગ રાંક જી મંત્રીજી, કોઈ જઅન ન ઘાલે મેલે હાંક જી મંત્રીજી; કર્મે કુંજરગણ અન્નથી મંત્રીજી, કુકર ટુકડનું ન જી મંત્રીજી૦. ૨ [૪૫] કર્મે સહોદર દોનું જી મંત્રીજી, એક ઉદર ઉત્પન્ન જી મંત્રીજી; એક સુખાસને બેસે જી મંત્રીજી, એક પાઉ પથર ઠેસે જી મંત્રીજી. ૩ [૨૬]. એક ઘર ભોજન ભાવે જી મંત્રીજી , એક ઘર કુકસ ખાવે જી મંત્રીજી;
એક કર્મે હુવે રોગી જી મંત્રીજી, એક આદિ અંત નીરોગી જી મંત્રીજી૦.૪ [૪૨૭] ૧. રોગ. ૨. કાચા કાનના. ૩. દુર્ભાગી. ૪. અન્ન. પ. પીરસે, આપે. ૬. કુતરો ટુકડો અન્ન પણ ન પામે (?). ૭. અન્નના ફોતરા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org