SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 729 દૂહાઃ પિતા પભણે કુમરની, આશ્ચર્યકારી વાત; છે લઘુ વેશે ઘણું, નિપુણતા ધીપણો વિખ્યાત.” ૧ [૩૭] માત-પિતા પ્રસંસ ઈમ, કરતાં જન સમક્ષ; લચ્છીના અનુસારથી, શુખ વિલસે પ્રત્યક્ષ. ૨ [૩૭૮] ગઢ કોટે કરીને સહિત, નવાં નીપાયાં ગેહ; વાજિરથ રક્ષણ ભણી, વાહનસાલા તેહ. ૩ [૩૭] ઇત્યાદિક સુખ અનુભવે, છે ફલદાયક ધર્મ; જ્ઞાની વિણ જાણે નહી રે, સાર ધર્મનો મર્મ. ૪ [૩૮]. કુમર કહે “મુઝમે નથી, પૂરણ કલાઅભ્યાસ; ઘો આયા મુઝ તાતજી!, ભણું અધ્યારુ પાશ. ૫ [૩૮૧] પિતુ આણા આપ્યા થકી, કલાચાર્ય-આગાર; શુખે સમાધે તિહાં કિણ, સાધે વિદ્યા કુમાર. ૬ [૩૮૨] ઢાલઃ - ૧૯, પામી સુગુરુપસાયરે- એ દેશી. એહવે સૂબૃધ્ધિ પ્રધાન રે, કુષ્ટી પુત્રને વેશ પરાવર્તન કરી એ; મંગલકલશનો જેહરે, પાણિગ્રહણના આભૂષણ યત્ન કરી એ. ૧ [૩૮૩] એત્યાદિક સણગાર રે, મંગલકલસ પરે પેહરાવી સેપેડીઉ એ; ત્રિલોક્યસુંદરી ગેહરે, મોકલ્યો કુદીને હર્ષે સ્નારીએ તેડીઉ એ. ૨ [૩૮] જાણી સ્વ-ભરતાર રે, ત્રિલોક્યસુંદરી લજ્જા ઘુંઘટ તાણીઉ એ; સજ્જા બેઠો તામરે, વપૂ-દૂર્ગધતા કુષ્ટી કરિને જાણીઉ એ. ૩ [૩૮૫] ૧. અધ્યાપક. ૨. મોકલ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy