________________
728
જ રૂપવિજયજી કૃ
એતા દિન તું કિહાં કણે રે, રહ્યો હતો? કુણ ઠામે?; એ લચ્છી પામ્યો સહી રે, દાખો ધુરથી તા. ૧૪ કુમરજી. [૩૭૪] માત-પિતાના વચનથી રે, કુમારે ધુરથી વૃત્તાંત; આદિ-અંત સુધી વર્ણવી રે, સ્વમેહ ગૃહ આવંત. ૧૫ કુમરજી. [૩૭૫ દેવવાણી થઈ સિંહા થકી રે, રાજકન્યા વિવાહ; ઢાલ અઢારમી દાખીઉ રે, ૫ કહે ઉછાહ. ૧૬ કુમરજી [૩૭૬]
૧. સ્વયમેવ. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org