SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ જ 727 માત-પિતા વિલપંતતા રે, કુમરને કાજે આપ; કુલદેવ્યાઈ અપર્યો રે, તેહનો સોક સંતાપ. ૪ કુમરજી. [૩૬૪]. દેશ-નગર વીલોકીયા રે, ધનદત્ત કીધ ઉપાય; કુમારને નિરખ્યો નહી કિહાં રે, ચિંતા ધરે માય-તાય. પ કુમરજી. [૩૬૫] આતુર સોક નિવારીને રે, ધર્મ ઉપર એક રંગ; ગૃહના કાર્ય કરે સદા રે, ચિંતાભર ઉચ્છરંગ. ૬ કુમરજી. [૩૬૬] એહવે સમે તિહાં આવીઉ રે, રથ ગૃહ સન્મુખ લેય; આકુલ સસંભ્રમ થઈ વદે રે, જનની કુમરને કેય. ૭ કુમરજી. [૩૬૭]. “અહો! રાજ્યપુત્ર! અજાણતો રે, જાઇસ ક્યાં રથ ખેડિ?; પૂરાતન માર્ગ મુકી કરી રે, નવો ન કરિ મત છેડિ. ૮ કુમરજી. [૩૬૮] એ ગૃહ છે શ્રેષ્ઠીતણા રે, તું રાજ્યશુત સુકમાલ; અમ ગેહમાં મારગ કરી રે, દીસે છે વડ બાલ.' ૯ કુમરજી. [૩૬૯] જનની નિર્ભછો થકો રે, રથ ઉભો ન રાખત; સેઠાણી શ્રેષ્ટી પ્રતઈ રે, વચને વ્યાકુલવંત. ૧૦ કુમરજી. [૩૭] શ્રેણી રથ ખેંચી 2ધો રે, ઉતરાઉ તવ હેઠ; તાતતણે ચરણે નમ્યો રે, કરજોડી ઉભો ઢેઠ. મરણ નમ્યા ૨, કરંજાડી ઉભો ‘ઠ. ૧૧ કુમરજી. [૩૭૧] તાતે કુમરને ઉલખી રે, હૃદય આલિંગન દેય; ઉછંગે બેસારીને રે, નેત્રે જલ વરસેય. ૧૨ કુમરજી. [૩૭૨] હર્ષની વૃષ્ટી આંશુતણી રે, માત-પિતા પૂછત; પ્રેમે બેસારી ગોદમાં રે, “અહો! શુત રીધ્ધિ એ દૂત. ૧૩ કુમરજી. [૩૭૩. ૧. નિર્ભત્સના= તિરસ્કાર કરેલ. ૨. નજર સમક્ષ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy