SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ 726 રૂપવિજયજી કૃતા ૧ [૩૫૫] ૨ [૩૫૬] ૩ [૩૫૭] ૪ [૩૫] દૂહાઃ મંત્રી પુરુષે કુમરને, કહી વાર્તા સસનેહ; ઉજેણીને મારગે, મોકલી વસ્તુ તેહ. પુરુષ વચન નિશુણી તદા, મંગલકલશ કુમાર; વસ્તુ શેષ રહી જિજે, રથમાં ભરી તિવારી. કુમર વિચારે ચિત્ત થકી, “સ્વારથ જિહાં લગ હોય; તિહાં લગે સહુ સેવા કરે, પછે ન પૂછે કોય.” ચિંતવીને રથને વિસે, જોતરીયા કેકાણ; ચ્ચાર અશ્વ રહે કેડલે, બંધન કરીય સુજાણ. વધુ સંબંધી વસ્તુ તિહાં, મુકી મંત્રી આવાસ; પ્રચલ્યો નિજ નગરી ભણી, નારી મુકી નિરાસ. ત્રિલોક્યસુંદરી સસીમુખી કુષ્ટીસુતને કાજ; મુકીને સાહસિક થઈ, અહી કંચૂક જિમ ભાજ. ઢાલ - ૧૮, ઈડર આંબા આંબલી રે– એદેશી. ચંપાનગરી દ્વારે જઈ રે, ધનદત્ત સુત અવલોક; મારગ પૂછે અનુક્રમે રે, ઉજેણીનો કોક. કુમરજી જુઉ પૂન્ય પ્રમાણ. આંકણી. જૂદા-જૂદા મારગ પ્રતે રે, ગામ-નગર-પૂર ઠાણ; રથ આરૂઢ થઇ ખડો રે, પૂછે બુદ્ધિનિધાન. બુધ્ધિ બલે નિર્ભય થકો રે, અલ્પ દિવસમાંહિ સાર; વખત વડે તે આવતો રે, નિજ નગરી પરીસાર. ૫ [૩૫] ૬ [૩૬] ૧ [૩૬૧] ૨ કુમરજી. [૩૬૨] ૩ કુમરજી. [૬૩] ૧. ઘોડા. ૨. સાપ જેમ કાચળી ઉતારીને જતો રહે તેમ. ૩. કોઇકને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy