SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ 724 રૂપવિજયજી કૃત દૂહાધવલ મંગલ થાતે થકે, પધરાવ્યા નર-નારિ; વધુ સહિત મંગલકલસને, લાવે મંત્રિ આગાર. ૧ [૩૩૪] ‘એ પરદેસિ પુષ્પને, કિમ કાઢસું ગૃહદ્વારિ?'; મંત્રીના સેવક તિહાં, કરે પ્રછન્ન વિચાર. ૨ [૩૩૫] કહે મંત્રી સેવક પ્રતે, રજની થોડિ જામ; કુમર નિકાસો ગેહથી, હવે નિજ સૂતનું કામ.” ૩ [૩૩૬] અનુચર કહે કુમર પ્રતે, “હવે જાવું તુમ ગેહ'; ચંચલતા ભરતારની, જાણી કુમારીએ તેહ. ૪ [૩૩૭]. અંગીતાકારે કરી, ન મુકે તસ પાસ; ક્ષિણ-ક્ષિણમેં પૂછે તદા, “મન કિમ તુમ ઉદાસિ?”. ૫ [૩૩૮] ઢાલ – ૧૭, આજ રહ્યો રે ધણ વિનવે- એ દેશી. ક્ષિણ એક અંતર પડખીને, દેહ ચિંતાએ જાએ કુમાર વાલમ મોરા હે; ઉક્યો પ્રીતમ જાણીને, જલ-ઝારીકા ભરીને સાર. વાલમ . ૧ [૩૩] વનિતા પ્રીને વિનવે. આંકણી. કુમરી કેડે આવતી, જલપાત્ર દેવાને કાજ વાલમ; દેહચિંતા જઈ આવીઓ, મનચિંતા મંત્રીની સાજ વાલમ . ૨ વનિતા. [૩૪] ઉચ્ચિક મન દેખી કરી, બોલી કુમરી ‘દાખો મુઝ સ્વામી વાલમ0; ઉદાસિ ચિત્ત તુમે કિમ કરો?, કાંઈ સૂધા-પીડા હોએ તામ? વાલમ૦.૩ વનિતા. [૩૪૧] કુમરે તવ તે “હા' ભણી, દાસી પાસે મોદિક મંગાય વાલમ; સીકેસરીયા ગેહથી, બેહૂ જણ તે બેઠા ખાય વાલમ૦. ૪ વનિતા. [૩૪૨] ભૂક્ત કર્યા તે મોદકા, ઉપર પીધુ શીતલ નીર વાલમ0; “અહો! સુંદર એ મોદકા, ઈમ દાખે સાહસવીર વાલમ . પ વનિતા. [૩૪૩] ૧. પાછળ. ૨. મદદ. ૩. ઉત્સુક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy