SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રમ 723 સૂરસુંદર ભૂપતિ કહે વિંદને, ‘વચ્છ! તુઝને જે જોઈઈ'; કુમારે જાણ્યા “જાતિવંતના, અશ્વ પાંચ મુઝ દઈઈ. ૧૫ ભવિ. [૩૩૦] ઉલ્લટ આણી નૃપ તતકાલે, આપ્યા અસ્વ-ઉદાર; કરમોચન કીધો કુમરીનો, આણી પ્રેમ અપાર. ૧૬ ભવિ. [૩૩૧] લાડે કોડે વરકન્યાને, કીધા વર સંપેડ્યા; ઉછવ મોછવ વાજિત્ર વાજે, ઘવલ-મંગલ ઘરે તેડ્યા. ૧૭ ભવિ. [૩૩૨] ગૌરડીઈ આસીસ દિઈ છે, “અવિચલ પ્રતપો જોડી'; સોલમી ઢાલે વરકન્યાની, રૂપ કહે માન મોડી. ૧૮ ભવિ. [૩૩૩] ૧. યાચ્યા, માંગ્યા. ૨. મોકલ્યા, વળાવ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy