SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ ભ્રૂણાઃ ‘એ અકાજ કરાવતા, શુગુણ માનવને તેહ; જગમાં જસ સોભા નહી, નિશ્ચય ભાખ્યો તેહ. ૧. વર. તો પિણ હું તુમ આગલે, એક અરજ અવધાર; લેવાને જાવું અછું, જો માનો તો ઉપગાર. પાણિગ્રહણ ને સમે, હય-ગય-રથ જે દાન; દાયજમાંહે આપસ્યું, સૂરસૂંદર રાજન. તે સર્વ વસ્તુ માહરી, લેઇ જાઉ નિજ ગેહ; ઉજ્જૈણી નયરી ભણી, પોચાડી સહુ તેહ.’ કુમરજીની કહ્યા થકી, માની વાત પ્રધાન; માની વાત મંત્રીતણી, કુમરે કરી સન્માન. ઢાલઃ- ૧૬, દિલ લાગ્યો રે વાદલ વરની- એ દેશી. લગન દિવશ શુભકારી નિરખ્યો, આવ્યો નજીક ઉલ્લાસે; વિવાહના ઉછવ મંડાણા, રાજા પ્રધાન બિહુ પાશે. ભવિ! જોજ્યો રે પૂન્યની કરણી, ફલદાયક નીસરણી. આંકણી. પાણિગ્રહણ સમીઈ, કુવરને આરોપ્યા ગજ ખંધે; આભૂષણ તેજે ઝગમગતો, પટફૂલ નાખ્યા નિજ ખંધે. મુખ તંબોલને છાંટણા કિધાં, શ્રીફળ લીધો સનૂર; તિલક નિલાડે સોહ વધાવે, કેસર કુસુમ કપૂર. સાંબેલા સણગાર્યા સજોડે, ૧વિંદ સરીખા કોડે; હોડા-હોડે મોડા-મોડે, ચડીયા તે વરઘોડે. Jain Education International For Personal & Private Use Only ૧ [૩૧૧] ૨ [૩૧૨] ૩ [૩૧૩] ૪ [૩૧૪] ૫ [૩૧૫] ૧ [૩૧૬] ૨ ભવિ૰ [૩૧૭] ૩ ભવિ૰ [૩૧૮] ૪ ભવિ૰ [૩૧૯] 721 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy