SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ 720 રૂપવિજયજી કૃતા ૬ [૩૦] ૭ [૩૦૧] ૮ [૩૦૨] ૯ [૩૦૩] ૧૦ [૩૦૪] કુમર ચિંતે મનમાંહિ, “વસ્તુ હોઈ બનનારી; તે વિધાતાને હાથ, દીસે છે નીપજનારી. નહીતર મુઝને આંહી, ઉજેણીથી ભણે રી; આવવું થાએ કિમ?, સ્વારથ વિણે કારણા રી. થઈ હતી ગગને વાણી, દેવતણીઈ હોઈ રી; કરુ હવે વચન પ્રમાણ, ભવિતવ્ય થાએ જોઈ રી.” સાંભલો સચીવજી! વાત, કારણ એક કહ્યો રી; ઉદ્યમ નિફલ હોઈ, જો સીર ભાગ્ય તપ્યો રી. કરંડકમાં ભૂજંગ, બેઠો ક્ષુધા વસે રી; મુસગ વિચારે ચીત્ત, ખાદિમ કરુ ભક્ષે રી. મુસકે કરંડક તામ, કરકોલી માંહે પેસે રી; ખાદિમ ભક્ષણકાજ, થયો ઉજમાલ ઘસે રી. ભુજંગમ વિકરાલ, સુધા પિડિત થયો રી; કવલક કિધો એક, ઉદ્યમ નિફલ ગયો રી. ફલ્યો ઉદ્યમ વિષનાગ, મુષકને નિફળ ગયો રી; તિમ એ કારજ તેહ, અકયથ એ કહ્યો રી. તિમ તુમ ઉદ્યમ એહ, મ કરી મુજ પ્રાણે રી; સફલ તે કદીય ન થાય, કહું છું વયણ ઘણો રી.” પિણ મગસેલ પાષાણ, પલલે નહી એક પલ્યો રી; તિમ સૂબૃધ્ધિ પ્રધાન, માનત નાહિ ખલ્યો રી. પભણી પન્નરમી ઢાલ, wવીજે સંથણ્યો રી; આગલ વાત રસાલ, સચિવને કુમર તથ્યો રી. ૧૧ [૩૦૫] ૧૨ [૩૦૬] ૧૩ [૩૦૭] ૧૪ [૩૦૮] ૧૫ [૩૦૯]. ૧૬ [૩૧] ૧. અકૃતાર્થ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy