SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 713 દૂહા કુમાર નિજ સદને ગયો, સા વાણી હુઈ જેહ; ભવિતવ્યતા યોગે કરી, વિસ્મૃત થઈ અથ તેહ. ૧ [૨૪] બીજે દિવસે તે કુમરજી, ગયો વાટિકા મઝાર; પૂમ્પ લેઈ જાતો હતો, હર્ષે નિજ આગાર. ૨ [૨૪] તે દિવસ તિહાં પણ હુઈ, વાણી ગગને જામ; “અહો! આશ્ચર્ય એ છે વડો, ક્ષિણ નહી ચિત્ત વિશ્રામ. ૩ [૨૪૬] પ્રાત જ કાલે જિમ હુઈ, તિમ સા વાણી આજ; અવસ્ય ગૃહ જાતે થકે, પિતાને જણાવું કાજ.” ૪ [૪૭] ઈમ ચિંતવતો તતખિણે, ડગ ભર્યા દો ચ્યાર; કુલદેવ્યાઈ અંબરે, ઉત્પાત્યો તિણવારિ. ૫ [૨૪૮]. ઢાલઃ - ૧૩, કંત તમાકુ પરીકરો- એ દેશી. કુમર પવને ફેરો થકો, ઉપડ્યો અંબર જાતિ મો; આણ્યો અતિ હે વેગલો, અરણ્ય ઘણો ઉલ્લંઘીત મો.. ૧ [૨૪૯]. જો જો ભવિ! ફલ પુન્યના. આંકણી. નયરી ચંપા પરિસરે, કુલદેવ્યાઈ આનિ મો; ત્રાસ પામ્યો ભયે ભણી, સુંદર સ્પ સમાનિ મોઢ. ૨ જો જો. [૨૫]. સુધા પિવાસા પડતો, બાલક પામ્યો શ્રાંતિ મો; ચિહું દિસે નીરખે નીપનો, વનમાં સ્થાનિક ખાંતિ મો. ૩ જો જો. [૫૧] માનસરોવર ઉપમા દીઠો સરોવર એક મો પાન કિધુ વચ્ચે ગલી, અતિ શીતલ ઉદક મો. ૪ જો જો. [૨પ૨] ૧. પ્રેર્યો. ૨. ટી. અહીં “મોથી પાદપૂરક કયું હશે? તે સ્પષ્ટ થતુ નથી. ૩. થાક. ૪. ખંતપૂર્વક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy