________________
714
રૂપવિજયજી કૃત
ચિંતા ટાલી તૃષાતણી, સરોવર પાસે બેઠ મો; છે વટવૃક્ષ ઉન્નત ઘણો, આશ્રય કી હેઠ મો. ૫ જો જો. [૨૫૩] થઈ અવસ્થા તેહને, શ્રેષ્ટીસુતને દેખિ મો; અણખમતો દીનકર તીહાં, ઉપગાર કરવા વિસેષ મો. ૬ જો જો. [૨૫૪] બાલક ચીતે “હું કિહાં?, માત-પિતા કિહાં સ્વસ્થ?” મો; “આતુર દેખી તિહાં કણે, દિનકર પામ્યો અસ્ત મો. ૭ જો જો. [૨૫૫] પુન્ય પ્રસંસો માનવી, પુન્ય આપદ જાય મો; પુન્ય શત્રુ ન વેડે, વિઘન દૂરે પલાય મો. ૮ જો જો. [૨૫૬] પુન્ય શખાઈ કુમરતણો, છે સાથે બલવંત મો; "વેહડે નહી તે સ્થાનકે, આશ્રયો નિર્ભયવંત મો. ૯ જો જો. [૨૫] ઉદ્યમથી સુખ પામીઈ, નિશ્ચમી દુખ પાવ મો; તે માટે બેઠો ઈહાં, કરુ ઉદ્યમ થીરભાવ મો. ૧૦ જો જો. [૫૮] ડાભ-તૃણાનિ રાશિકા, તુરત કીધી તયાર મો; વડ-સાખા બંધન કરી, ઉપર ચડ્યો અંધકાર મો. ૧૧ જો જો. [૨૫] ચીઠું દીસે નયણ નિહાલીને, ઉત્તર સન્મુખ વન મો; અતિ દૂરતર તેજથી, જલતી દીઠી અગન્ન મોડ. ૧૨ જો જો. [૨૬] ઉત્તરીઓ વટવૃક્ષથી, ચાલ્યો ઉદ્યોત અનુસાર મો; ભય દેખી વપૂ ધ્રુજતો, વલી સીતનો ઉપચાર મોઇ. ૧૩ જો જો. [૨૬૧] બાહ્ય પ્રદેસે આવીઉં, ચંપાનયરી ગામ મો; પ્રજલે વન્ટિ જે ઠાણકે, છે અશ્વપાલક તામ મોઇ. ૧૪ જો જો. [૨૬] બેઠો અંગ તપાવતો, મંગલકલશને દીઠ મો; અશ્વપાલક સેવકે તીહાં, બોલે વયણે મીઠ મો. ૧૫ જો જો. [૨૬૩.
૧. પીડિત. ૨. દ્વેષ કરે. ૩. મિત્ર૪. છોડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org