SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ 712 રૂપવિજયજી કૃત પ્રધાન વાણી અશ્વપાલક, સાંભલી શ્રવણે રે; લોભના પરવસ થકી, એ તો કરે ઉદ્યમ એહરે. ૫ સૂબૃધ્ધિ. [૩૫] એહવે ભાવિના યોગથી, તે મંગલકલસ કુમાર રે; ધનદત્ત શ્રેષ્ઠીતણો શુત, ત્રિલોક્યસુંદરી ભત્તર રે. ૬ સૂબૃધ્ધિ. [૨૩૬] એહવો જાણી કુલદેવ્યા, પુરી ઉજેણી "સમીધ્ધ રે; જાતી હવા મંત્રીના મનના, મનોરથ કરવા સીધ્ધ રે. ૭ સૂબૃધ્ધિ. [૩૭] તે સમે એ બાલકે, લેઈ વાટિકાથી કુસુમ રે; એકાકી નિજ ગૃહે વલતાં, થઈ ગગન વાણી અમુલ્લ રે. ૮ સૂબૃધ્ધિ. [૨૩૮] અંતરિક્ષ દેવ્યા રહીને, અમોઘવાણી આલાપ રે; “અહો! બાલક સ્પ જાએ, કુસુમ-છાબ સંલાપ રે. ૯ સૂબૃધ્ધિ. [૩૯] ચંપાનયરી સૂરસુંદર, રાજ્ય શુતા ગુણવેલિ રે; ત્રિલોક્યસુંદરી પતિ હોસ્પે, ભાટકે ગજગેલ રે. ૧૦ સૂબૃધ્ધિ [૨૪] મંગલકુમરે શ્રવણે શૂણીઆ રે, દેવ્યના વચન્ન રે; “અંબરવાણી આજ કિમ એ?, ચકિત હુઓ મન રે. ૧૧ સૂબૃધ્ધિ. [૨૪૧] ગૃહે જઈને પિતા આગે, દેવ સંબંધિ વાચ રે; કથન ભાખુ ધુર થકી એક છે વૃથા કે સાચ રે?'. ૧૨ સુબુધ્ધિ. [૨૪] ઢાલ પભણી બારમી, સાંભલો શ્રોતા! રસાલ રે; સ્પ કહે ભવિ પુન્યથી, હોજ્યો મંગલમાલ રે. ૧૩ સૂબૃધ્ધિ. [૨૪૩] ૧. સમૃદ્ધ. ૨. ગજગતિવાળો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy