SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 711 દૂહા રતનપુરુષ તે મુઝ પ્રતે, આણી આપો દેવ; જિમ ઘટસે તિમ તે પ્રતે, અહો નિસિ કરસું સેવ.” ૧ [૨૨૬] ‘રે મંત્રી! શુભૂધ્ધિ તું, તુઝ નગરીને દ્વાર; અશ્વપાલક પુરુષને બેસાર્યા કરે સાર. ૨ [૨૨૭]. કહાં કણથી એક પુરુષને, લેઈ બેસારીસ પાસ; તે પુરુષને પ્રછન્નતા, લાવે તુઝ ગૃહે તાસ. ૩ [૨૮]. સીતની પીડ નિવારવા, બેઠો હોસ્ય "ચંગ; હૂતાસન તાપે કરી, નિજ તપાવે અંગ. ૪ [૨૨૯]. યથોચિત કરવું ઘટે, જે તુઝ આવે દાય; અદશ્ય થયાં દેવી કહી, મંત્રીને કીધ પસાય. ૫ [૨૩૦]. ઢાલઃ - ૧૨, તુંગીયાગીરી સીખર સોહે- એ દેશી. કુલદેવ્યાના વચનથી તવ ઉત્કર્ષો પ્રધાન રે; સામગ્રી સવિ વિવાહની, તેણે તુરત કીધી નિધાન રે. ૧ [૨૩૧] સૂબૃધ્ધિ મંત્રી ઈમ પભણે. અશ્વપાલક પુષ્પોને, તિહાં તેડીને એકાંત રે; ચિત્તની વાર્તા પ્રકાસી, ધુર થકી વૃત્તાંત રે. - ૨ સૂબૃધ્ધિ. [૨૩૨] અરે પાલકો! કોઈ માનવ, આવીને તુમ પાસ રે; અંગ તપાવા પાવકે, બેસે બાલક ખાસ રે. ૩ સૂબૃધ્ધિ [૨૩૩] તે બાલકને “સાહીને, તમે લાવજ્યો મુઝ ગેઇ રે; વાતનો નહી વિલંબ કરવો, પ્રકાસુ સસનેકરે.” ૪ સૂબૃધ્ધિ. [૩૪] ૧. મન. ૨. પકડીને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy