SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ 710 જનની! લાજ અમારડી રે, સુંપી તુમ ઉછંગ સલૂણા; કુષ્ટી પુત્ર નિરોગ્યતા રે, થાયે નિર્મલ અંગ’ સલૂણા. તવ દેવી આલાપતા રે, ‘પ્રાર્થના કીધી અસત્ય સલૂણા; માહરુ જોર ચાલે નહી રે, વચન કહું છું સત્ય સલૂણા. પ્રાણીઈ પૂર્વભવે કર્યા રે, શૂભ અશુભ જે કર્મ સલૂણા; છુટે નહી ભોગવ્યા વિના રે, તેહનો ભાખુ એ મર્મ સલૂણા. બુધ્ધિ ભણી મુઢ કાં થયો? રે, અહો! મંત્રી! તું ધીર સલૂણા; જો મીલે લક્ષ દેવતા રે, કેહની ન ચાલે પીર સલૂણા. જગત્રાતા 'પ્રમેસરુ રે, તો હું કુણ માત્ર? સલૂણા; પ્રાર્થના પૂરી ન શકુ રે, જો હોએ પાત્ર કુપાત્ર સલૂણા. ઢાલ અગ્યારમી મીઠડી રે, ભાખી રુપ ઉલ્લાસ સલૂણા; આગલ વાત રસાલની રે, સરસ સંબંધ કહું તાસ સ૦ ૧. પરમેશ્વર. ૨. છોડે. Jain Education International રૂપવિજયજી કૃત ૯ [૨૧૮] ૧૧ [૨૨૦] ૧૨ [૨૨૧] નિકાચિત જેણે બાંધીઆ રે, ભોગવસ્થે ભવકર્મ સલૂણા; અન્ય સાટે અન્ય ન ભોગવે રે, પુન્ય-પાપ દોએ ધર્મ સલૂણા. ૧૦ [૨૧૯] તુઝ પુત્રે કર્મ બાંધીઆ રે, ઉદયે આવ્યા તેહ સલૂણા; અનુભવવા સમરથ નહી રે, માત-પીતા હોએ જેહ' સલૂણા. મંત્રી મનમેં સોચિઓ રે, ‘કીમ વધસે મુઝ મામ?’ સલૂણા; દેવી પ્રતે કહે મંત્રવી રે, ‘પરના સધારો કામ સલૂણા. કોષ્ટ રોગ મુઝ સુતનો રે, ન જાએ કર્મ વસેણ સલૂણા; અન્ય પુરુષ મુઝ મેલવો રે, સાચા દીસો વેણ સલૂણા. અંગીત આકારે કરી રે, સુત સરીખો નીરોગ સલૂણા; . રાજ્ય સુતા વિવાહ મેલવી રે, પછે વિલસે સૂત ભોગ’ સલૂણા. ૧૪ [૨૨૩] પણિ કુષ્ટિ નીર્દય પ્રાણીઆ રે, ન વિચારે કાજ અકાજ સલૂણા; તિમ મંત્રી આલોચ્યું નહી રે, લોભ થકી ગમે લાજ સલૂણા. ૧૫ [૨૨૪] ૧૩ [૨૨૨] ૧૬ [૨૨૫] For Personal & Private Use Only ૫ [૨૧૪] ૬ [૨૧૫] ૭ [૨૧૬] ૮ [૨૧૭] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy