SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ ર 709 દૂહીઃ મંત્રી સુબુધ્ધિ બુધ્ધિ બલે, કીધો એક ઉપાય; કુલદેવી આરાધવા, મનમે ધર્યો ઉપાય. ૧ [૨૦૫] “કુલદેવી સાનિધિ થકી, થાસે દેહી નીરોગ; જાણ્યે કુષ્ટ મુઝ સુતતણો, લહસ્ય સંપદ ભોગ.' ૨ [૨૦૬] નામ સૂબૃધ્ધિ મંત્રીનું, પણ દુષ્ટીનું મૂલ; હિંસકની ઉપમ સહી, પામસ્ય જગમાં "શુલ. ૩ [૨૦] શુભ દિવસ નિરખી કરી, કીયા ત્રણ ઉપવાસ; તપના મહિમાથી ભણી, પ્રત્યક્ષ હૂઈ ઉલ્લાસ. ૪ [૨૦] “હે વત્સ! કિસ કારણે, કિમ આરાધી મુઝ?; સાધું તુઝ કારજ સહી, ભાખ તું છોડી ગુઝ.” ૫ [૨૦] ઢાલ - ૧૧, છાણા વિણણ હું ગઈ રે- એ દેશી. (રાગ - જિમ-જિમ એ ગિરિ ભેટીએરે.] વાણી મંત્રી ઈમ વદે રે, કુલદેવીને સાજ્ય સલૂણા; એતા દિન તુઝ સેવના રે, કીધી સુખને સાજ સલૂણા. ૧ [૧૦] લક્ષમી લીલા ભોગવું રે, એ સવિ દેવ પસાય સલૂણા; ત્રિણ કાલની માતજી! રે, ખબર લો ક્ષિણમાંહિ સલૂણા. ૨ [૨૧૧] દુખનો કારણ મારુ રે, જાણો છો તમે દેવ! સલૂણા; *પ્રારથના પૂરે તુમે રે, અમ કિધુ તુમ સેવ સલૂણા. ૩ [૧૨] એક સાયર એક તટ વાસી રે, તસ હોઈ દરીદ્ર સાજ સલૂણા; લાજ તેમની સાયર પ્રતઈ રે, તટવાસીને નહી લાજ સલૂણા. ૪ [૧૩]. ૧. દુઃખ. ૨. અંતરની ગુપ્ત વાત. ૩. આટલા. ૪. પ્રાર્થના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy