SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 705 દૂહારાણી ગુણાવલી ગર્ભની, શુશ્રુષા કરે સંગ; નવ મસવાડ ઉરે ધરી, જન્મ સમયે ઉચ્છરંગ. ૧ [૧૬] ગર્ભસ્થિતી પૂરણ ભઈ, પ્રસવી પુત્રી ભૂરિ; નૃપને ગઈ વધ્યામણિ, અર્પે દાન સંપૂર. ૨ [૧૬૬] સૂતા મોચ્છવ રાજંદ કીઓ, વાજે મંગલ તૂરિ; સોહવ ગાવે સોહલા, નાટકીયા સસનુરિ. ૩ [૧૬]. લક્ષ દાને સંતોષીયા, રક્ષક કરી નિજ મામ; નામ ઠવ્યું દુહિતાતણું, ત્રિલોક્યસુંદરી નામ. ૪ [૧૬૮]. ઢાલઃ-૯, નેન હમારે લાગનાં જિત-તિત લાગે ધાય બહુરિયા-એ દેશી. પ્રતપો સૂરસુંદર સદા, અવીચલ ધૂ પરે વંક રાજનજી; જગમાં તેહની સોહા ઘણી, ખાગ-ત્યાગ નિકલંક રાજન). ૧ પ્રપોસૂરસુંદર૦ [૧૬] નામ થાપ્યો કુમરીતણો, ત્રિલોક્યસુંદરી નામ રાજનજી; દિન-દિન અધકી કલા વધે, શશધર પરે સદધામ રાજનજી. ૨ પ્રતપો. [૧૭]. કુમરી સ્પે ગુણભરી, બાલ કલાનો કંદ રાજનજી; વદન કમલની દિપકા, સરદપૂર્ણનો ચંદ રાજનજી. ૩ પ્રતપો. [૧૭૧] કુંજરની ગત ચાલતી, અધર અણ પ્રવાલ રાજનજી; શુક ચંચુ જીસી નાસિકા, પૃષ્ટિદલ શુકમાલ રાજનજી. ૪ પ્રપો. [૧૭૨] ભમુહબાણ મૃગલોચની, કંઠીરવ “કટીલંક રાજનજી; જાણીઈ ઉરવસી સહી, અન્ય યુવતિ લહે સંક રાજનજી. ૫ પ્રતપો[૧૭૩]. ૧. મહિના. ૨. ગોરી. ૩. આબરૂ. ૪. ધ્રુવના તારાની જેમ. ૫. શૂરવીર. ૬. ભવાં. ૭. સિંહ. ૮. કમરનો વળાંક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy