________________
704
રૂપવિજયજી કૃત
શુખ વિલસે સંસારમાં, દંપતિ નિજ આવાસિ લલના; વનિતા ગુણાવલી પેખીલ, શુચિત સ્વપ્ન પ્રકાશ લલના. ૭ દેસ. [૧૧૮] કલ્પલતા ઉચ્છંગમાં, પડી દીઠી પ્રત્યક્ષ લલના; ઉતરીત દેવ-ભૂવન થકી, નયણે તે ઉપલક્ષ લલના. ૮ દેસ. [૧૫૯] રાજ્ઞી પ્રમાદ તાજી કરી, નિશા વ્યતીક્રમી તામ લલના; ભૂપતિને વાશર જઈ, પ્રાર્થના કરતિ ભામ લલના. ૯ દેસ[૧૬] શ્યામ નીંદ્ર સૂપનો લહ્યો, ફલ ભાખો મુઝ તેડી લલના; નૃપતિ કહે, “તુમને પ્રિયા! દુહિતા હુયે ગેહ લલના. ૧૦ દેસ. [૧૬૧]. ગુણ લક્ષણે સંપૂર્ણતા, તુમ કૂખે અવતાર લલના; લહેસ્ય ભવ અંગજાપણે, સૂપન તણે અનુસારિ’ લલના. ૧૧ દેસ. [૧૬૨] રાય કહે રાણિ પ્રતે, “હોજ્યો કુસલ કલ્યાણ લલના; રાણિએ વચન ભૂપતિતણું, તપિત્તિ કર્યો પ્રમાણ લલના. ૧૨ દેસ. [૧૬૩] આઠમી ઢાલ વખાણી), તનુજાતણો અધિકાર લલના; વિસ્તાર કહિસું હવે, રૂપ કહે જયકાર લલના. ૧૩ દેસ[૧૬]
૧. દિવસ. ૨. ભામા, સ્ત્રી. ૩. યામિની=રાત્રીએ. ૪. પુત્રીનો.
a પાનાની અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org