SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ 702 રૂપવિજયજી કૃત ૬ [૧૩૭] ૭ [૧૩૮] ૮ [૧૩૯]. ૯ [૧૪] ૧૦ [૧૪૧] કુમરે ફલાદિક તે સમે, ભક્ષણ તવ કીધાં; સેષ લહ્યાં નિજ ગૃહભણી, વનમાલિને દીધાં. કુસુમ લઈ ગૃહે આવીને, જિનેશ્વર ભક્તી; મજ્જન કરીને ખીરોદકા, વસ્ત્ર પેહરી જુક્તી. કેશર-ચંદન-ઘનસારસ્યું, અર્થે જિન અંગે; કુસુમમાલ કઠે ઠરે, દ્રવ્ય સ્તવના રંગે. ૨ઉસરતો પાછે પગે, રંગમંડપ સેટ્સ; ભાવસ્તવના તિહાં કણે, કરુ શુભ દૃષ્ટ. પરમાત્મા પૂજા કરી, નિકર્યા જવ દ્વારે; ઉપગરણ સર્વે લેઈને, દીધા કુમરને લારે. બિજે દિવસ વેલા હુઈ, ફલ-કુસુમની લેવા; અતિ આગૃહે પિતા પ્રતે, લહે આણા હેવ. આજ પછી સદા દિન પ્રતે, મુઝને એકાકી; જાવું કુસુમની વાટિકા, નહી માંગુ બાકી. નિચંતિત પિતાજી! તુમે, ધ્યાન ધર્મનું ધ્યારો; ઘરે બેઠા યુગતું ભલું, માનો વયણ અમારો. સૂત સ્ય કારણ જનમીયા?, કીયા જે કિરતાર; જગમાં તેમનો લેખે નહીં, ન ગણે અવતાર.” માતુ-પિતુ એ બાલનો, વેણ મસ્તક ચાડે; અંતર રહિત ત્રણે જણા, સુખમેં કાલ ગમાડે. ઢાલ સાતમી મંગલીકની, પૂરણ થઈ વાર; સ્પ કહે ધર્મને સેવજો, ભવજલનો તારુ ૧૧ [૧૪] ૧૨ [૧૪૩] ૧૩ [૧૪]. ૧૪ [૧૪] ૧૫ [૧૪૬] ૧૬ [૧૪૭]. ૧. કપૂરથી. ૨. પાછો ફરતો. ૩. યોગ્ય. ૪. ચડાવે. ૫. પસાર કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy