SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રમ 701 ૧ [૧૨]. ૨ [૧૨૮] ૩ [૧૨૯] ૪ [૧૩૦]. ૫ [૧૩૧] દૂહા નિજ ગુરુ કુમરને પાઠવે, વિદ્યા નિપુણ શુપાત્ર; ભિન્ન-ભિન્ન ભેદે કરી, વિલંબ ન કર તિલમાત્ર. ધનદત્ત એક દિન વાટિકા, કુમરે જાવત દિઠ; પૃષ્ણ જનકને હેતસું, બોલે વયણે મીઠું. “કહો પિતાજી! દિન પ્રતે, નયરી બાહિર દ્વાર; કુણ કામે જાઉ અછો?, ભાખો મુઝ પ્રતે વિચાર. પિતા પયંપે કુમર પ્રતે, અર્ચવવા જિન હેત; કુસુમ સુગંધ લેયવા’, તેહનો કહ્યો સંકેત. તદા કુમર બોલો ફિરી, “મુઝને તેડો સાથિ'; શ્રેષ્ઠીઈ સૂત કર ગ્રહી, ચાલ્યો ચતુરાનાથ. ઢાલઃ - ૭, થા પરિવારી મારા સાહિબા- એ દેશી. એક દિન કુમર તે વાટિકા, ગયો કોતુક કાજ; પિતા સંઘાતે પેખીને, “કુણ એ બાલક આજ?'. પદ્મ શરિખા લોચન અછે, મુખ પુનિમ ચંદ; સેઠનો ભૂત તવ જાણીને, ફલ અર્પે સૂવંદ. આરામિકના ચિત્ત ભણી, ઉપનો અતિ પ્રમોદ; ધનવંતની સર્વ ઈચ્છતા, કરે જન સુખ વોદ. નિર્ધન તે તૃણ સારિખા, ન કરે કોઈ આસ; નિપુણાઈ જો લખ હુઈ, બેસે નહી પાસ. તિમ ઈ ધનદત્ત શ્રેષ્ટીને, દ્રવ્ય ભણી ફલ-ફૂલ; અર્ણો આરામિક હર્ષથી, ખાતા મીઠું અતુલ. ૧ [૧૩૨] ૨ [૧૩૩] ૩ [૧૩૪] ૪ [૧૩૫]. પ[૧૩૬] ૧. બોલે. ૨. પૂજા કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy