________________
700
રૂપવિજયજી કૃત
શુભગ શૃંગાર પહિરાવીને રે લાલ, અધ્યાપકને ગેહ રે સુગુણનર; આનંદિત હુઉ પેખીને રે લાલ, અધ્યાપક સસનેહરે સુગુણનર. ૫ નિસુણો[૧૧૭]. છાત્ર ભણી દીઈ જદારે લાલ, શ્રીફળ ફોફલ પાન રે સુગુણનર; કલાચારજને સૅપિલ રે લાલ, યથાયોગ્ય દેઈ દાન રે સુગુણન. ૬ નિસુણો [૧૧૮]. પઠન કરે કુમારજી રે લાલ, બુધ્ધિ કર્મનુંસાર રે સુગુણનર; આરાધ્યો પૂર્વ ભવે રે લોલ, જ્ઞાનાભ્યાસ સૂધાર રે સુગુણન. ૭ નિસુણો[૧૧] પ્રજ્ઞાના ત્રણ પ્રકાર છે રે લાલ, ગુરુમુખથી ઉપદે રે સુગુણનર; વિનય થકી વિદ્યા ગ્રહે રે લાલ, તીમ વલી દ્રવ્ય વિસેસ રે સુગુણનર. ૮ નિસુણો [૧૨]. વિદ્યા લહી વિદ્યા દિઈ રે લાલ, ચોથો નહી છે રે ભેદ રે સુગુણનર; મંગલકલશ શ્રવણે સુણી રે લાલ, સાધે વિદ્યા અખેદ રે સુગુણનર. ૯ નિસુણો [૧૨૧] વિનય કરે ભક્તિ ઘણી રે લાલ, પાઠકની અપ્રમત્ત રે સુગુણન; સૂવિનિતને સરલતાપણે રે લાલ, અહોનિશિ મનની ખંતિ રે સુગુણનર. ૧૦ નિસુણો[૧૨૨ જિનમત પંડીત વાસના રે લાલ, અર્થ ગ્રહે શુધ્ધ ખાસ રે સુગુણનર; ઉદ્યમવંત ગુણે નિલો રે લાલ, કરે ચાતુર્ય પ્રયાસ રે સુગુણનર. ૧૧ નિસુણો. [૧૨૩] કવિત કોક છપ્પય ભલો રે લાલ, ગુઢા ગાલ્બને છંદ રે સુગુણનર; પ્રહેલિકા મુખે ધરે રે લાલ, સમસ્યા સાયર ‘વિંદ રે સુગુણનર. ૧૨ નિસુણો. [૧૨૪] પુષકલા બહોત્તરિ કહી રે લાલ, તેજ કલાનો વિશાલ રે સુગુણનર; સબદ સાસ્ત્ર કંઠે કર્યારે લાલ, લઘુપણે એ બાલ રે સુગુણનર. ૧૩ નિસુણો. [૧૨] મંગલકલશના રાસની રે લાલ, ઢાલ છઠ્ઠી ભણી શુદ્ધ રે સુગુણનર; રૂપ કહે અભ્યાસની રે લાલ, મંગલીક હોએ અવિરુધ્ધ રે સુગુણનર. ૧૪ નિસુણો[૧૨૬]
૧. કલાચાર્યને. ૨. વૃંદ, અનેક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org