________________
698
કીધી સ્વજન પેરામણિ, કુંકુમ તિલક નિલાડે રે;
શ્રીફલ હસ્તે આપિને, અક્ષત ભાલે લિગાડે રે. ૧૫ સત્યભામા ૦ [૧૦૫]
કુટુંબ આણા લેઇ કરી, નામ ઠવ્યો શુખકાર રે;
ધનદત્તે દોય કર જોડિને, મંગલકલસ કુમારો રે. ૧૬ સત્યભામા ૦ [૧૦૬]
* રૂપવિજયજી કૃત
ઢાલ પૂરણ થઇ પાંચમી, જન્મ-કરણીની એહો રે; શ્રીશાંતિચરિત્રે એ કહું, રુપ કહે ધરો નેહો રે. ૧૭ સત્યભામા ૦ [૧૦૭]
૧. ભાલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org