________________
મંગલકલશ રાસ આ
697
ચોથે માસે માતની, વૃધ કરે વલી કાય રે; પંચમે પંચ ઇંદ્રિતણા, અંકુરા તે થાય રે.
૫ આજ. [૫] છદ્દે અધિર-પ-પીત કહ્યા, નસ-નાડી રોમ-રાય રે; અઉઠ કોડ તે ભાખીયા, સપ્તમે માસે થાય રે. ૬ આજ. [૬] આઠમે પૂરણ અંગ કહ્યા, નવમું પરિપૂર્ણ હોય રે; સાત દિવસ તે ઉપરે, હર્ષ ધરે તે સોય રે.
૭ આજ. [૭] ઈમ સત્યભામા ભામનિ, જાયો પૂત્રરત્ન રે; શુભ દિન શુભ વેલા ઘડી, શુચિત પ્રસવિત તન્ન રે. ૮ [૯૮. સત્યભામાં સૂત જનમિઓ. ધનદત્ત વિવહારી ભણી, દીધી વદ્ધામણી જાય રે; દાન વદ્ધામણી તેહને, કીક પંચાંગ પસાય રે. ૯ સત્યભામા ) [૯] ઉછવ-મોછવ રંગસું, સોહવ ગાવે ગીત રે; અર્થી દાને સંતોષ્ણીયા, વાજિત્ર નાદ સંગીત રે. ૧૦ સત્યભામા [૧૦૦] સૂત ઉછવ કીઉ જન્મનો, લાખિણો ધનદત રે; લે લાહો લચ્છિતણો, નિર્મલ પુન્ય પવિત્ત રે. ૧૧ સત્યભામાં ૦ [૧૦૧] છઠે દિવસે સૂતિકા તણો, ધર્મજાગરણ મંડાવે રે; ગુણ ગાએ ગુર્દેવનાં, દુકૃત દૂર ઝંડાવે રે. ૧૨ સત્યભામા . [૧૦૨] દ્વાદશ દિવશ અતિક્રમ્યા, અસન વિસન વૃતઘોલ રે; ભોજન ષટરસ પાકના, કેસર-કુકમ તંબોલ રે. ૧૩ સત્યભામા [૧૦૩] સાજન કુટંબ સહોદ, જાતિ-જાતિની પંતિ રે; હસે ફડે ભોજન દિઈ, સંતોષ્યા ભલી ભાંતિ રે. ૧૪ સત્યભામા [૧૦૪].
૧. સાડા ત્રણ. ૨. સોભાગ્યવતી સ્ત્રી. ૩. પંગત. ૪. ક્રીડા કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org