________________
696
રૂપવિજયજી કૃતા
૧ [૬].
૨ [૮૭].
૩ [૮૮]
૪ [૮]
દૂહીઃ
દેવે અર્પિત વર થકી, હર્ષવંત હુઉ તામ; શ્રેષ્ટી કહે “સુણ કામનિ., ચિત્ત કર તું વિશ્રામ.” પૂન્યવંત કોઈ જીવ છે, ચવી કૂખે ઉપ્પન્ન; સત્યભામા ઉદરે પીઉષ, ગર્ભપણે સંપૂન. સત્યભામા આવાસમાં, સુખ ભરનિદ્રા જામ; નિશિ શેષ રહી પાછલી, દીઠો સૂપન સત્યભામ.
સ્વર્ણમય પૂરણ કલશ, દષ્ટ અદ્ભુત સ્પ; મંગલિકમય દ્રવ્ય ભર્યો, ચંદને ચર્ચો “ચૂપ. કુસુમમાલ રમણિક અતિ, કઠે સ્થાપિ જેહ;
પધે ઢંકિત કુંભ એ, સૂપને દીઠો તેહ. ઢાલ - ૫, કહે ધનો કામિની પ્રતે- એ દેશી.
સત્યભામા ઘરણિ પ્રિયા, ગર્ભ રહ્યો “શુકમાલો રે; સ્વાત બિંદુ પડે સીપમે, ઉપમ એક રસાલો રે. આજ સુરંગ વધામણા. એ આંકણી. ઉદય હુઉ પૂરવ દિસે, ઝલહલ તેજે ભાણ રે; જનની ઉદરે અવતર્યો, લિલાવંત સુજાણ રે. હવે ગર્ભની પ્રતિપાલના, શુશ્રુષા રાખે હેજે રે;
સહિયર સીખામણ દઈ, “શુભ વાધો તુમ તેજે રે.” અનુક્રમે ગર્ભ વધતો હુઓ, તિમ-તિમ ભામાં હર્ષત રે; ત્રીજે માસે દોડલા, ઉપજે તે પૂરે ચિંતિત રે.
પ૯િ૦]
૧ [૧].
૨ આજ[૨]
૩ આજ. [૩]
૪ આજ. [૯]
૧. ચૂપ=ચુવા=મિશ્રણયુક્ત ગંધદ્રવ્ય. ૨. સુકુમાલ. ૩. સખીઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org