________________
મંગલકલશ રાસો
695
ઇસ્યો વેષ ધરીનું લીધું, જીહાં શ્રેષ્ટીએ સયન કીધું રે પ્યારા; તસ મંદીરમાં આવે, સૂલલિત વાણીઈ બોલાવે રે પ્યારા.. ૫ [૩૮] જાગૃત થઈ જબ જોવે, સૂરી કિન્નરી વિદ્યાધરી હોવે રે પ્યારા; ધનદત હૃદયે વિચારી, તવ ભાખે ‘તુમ કુણ નારી? રે પ્યારા.. [૩૯] જીહાં આવ્યા છો કુણે કાજ?, તુમે ફરમાવો મહારાજ! રે પ્યારા; અમે માનવી કુણ પ્રાણી?, તુમે દેવ સ્વરૂપી ગુણ ખાણી રે પ્યારા ૭ [૮] ઈમ નિશુણી સાસના બોલે, ધનદત્તના મૃતપટ ખોલ રે પ્યારા; “અમે છું જિન રખવાલી, જિન ચરણે પાપ પખાલી રે પ્યારા. ૮ [૧] સત્વની પરિક્ષા કીધી, દઢ સમકિતથી હુએ સિદ્ધી રે પ્યારા; તુઝ ધર્મની થિરતા જાણી રે, ભલ્લ ભાગ્ય દિશા સપરાણી રે પ્યારા..૯ [૨] સત્ય સેવાથી રાચી, તુઝ ઉપરે કષ્ણા સાચી રે પ્યારા; હૃદય સૂત ચિંતા જાગી, સૂત હોસ્પે મહા વડભાગી રે પ્યારા. ૧૦ [૮૩] સંતુષ્ટ થઈ વર દીધો, સૂતનો તુઝને સુપ્રસીધ્ધો રે પ્યારા; થયા અદશ્ય વર આપી, પ્રતિજ્ઞા પૂરી જસ થાપી રે પ્યારા. ૧૧ [૮] ચોથી ઢાલે ગવાણી, શાશનદેવી ગુણ ખાણી રે પ્યારા; મંગલકલશનો રાસ, સ્પ કહે સેવો ધર્મનો પાસ રે પ્યારા. ૧૨ [૮૫]
૧. શ્રેષ્ઠ, બળવાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org