SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ 692 રૂપવિજયજી કૃત દૂહાશુણ પ્રેમદા! તે શુભ કહ્યા, તુમ વચને ચિત્ત લાય; રોમાંચિત ઉલ્લસિત હુયા, હર્ષાનંદમય થાય. ૧ [૫૦] તુમ ગુણ રીઝ ન ચાતુરી, સરસ સૂધારસ-મીઠ; મુઝ મન રંજીત તન હુઉં, કપડ ચોલમજીઠ. ૨ [૫૧] કુમુદ વલ્લરી રોહિણી, ચાતુક વલ્લો મે; પ્રાણ વલ્લહી તુ સદા', ધનદત્ત ભાખે નેહ. ૩ [૫] ઘર્મોદ્યમ કરતો હુઉં, ધનદત્ત સાહસ ધીર; આરાધે એક ચિત્તસું, સ્ત્રી-વચને વડવિર. ૪ [૫૩] જુઉ ધર્મના સાહાચ્યથી, પાતિક દૂર પલાય; મન ચિંતિત આસ્થા ફલે, કહે કવિ ધર્મ પસાય. ૫ [૫૪]. ઢાલઃ- ૩, નદી યમુનાને તીર ઉડે દો પંછીયા- એ દેશી. એહવે ધનદત્ત શ્રેષ્ટી ધર્મ સમાચરે, નિશ્ચલમન ગૃહમાંહે શ્રાધ્ધકુલ ઉધરે; તન્મયથી લયલીન કે અસ્થિ-મીંજા પણે, ભેદાણો જિન ધર્મ કે મન ઉલટ ઘણે. ૧ [૫૫]. ષટાવશ્યક બે ટંક કે પૌષધવત ધરે, સામાયિક બહુ ભાવ કે ધનદત્ત આદરે; પડીકાભે મુનીરાય કે જન્મ સફલ કરે, તજી પ્રમાદ ઉલ્લાસ કે નવપદ અનુસરે. ૨ [૫૬]. એક દિવસ તે સેઠ આરામીક તેડીને, પૂક્ષ્મ ગૃહવાને કાજ દ્રવ્ય ઘણું જોડીને; અર્ધી દ્રવ્ય આરામિકના દુખ કાપીયા, વાટિકામાંહેથી પૂસ્ય શ્રેષ્ટીને આપીયા. ૩ [૫૭] માલી ભણે “મહારાજા, તુમે પધારજ્યો, મુઝ વિના તુમે આપનો કાજ સધારો; મુજરો છે તુમ દાસનો વાટિકા તુમતણી, તુમથી નહી કો અધિક કહુ છું તુમ ભણી.’ ૪ [૫૮] ૧. વસ્ત્રમાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy