________________
મંગલકલશ રાસરી
691
લલના વચન બહુ ભાંતિના રે, લિખીયા જે કર્મ તપાસ કે સ્વામી; પ્રેમ ઘરી કહે શ્રેષ્ટીને રે, “સૂ હવે કરવો વિખાસ? કે સ્વામી. ૫ [૩૯] શ્રી જિનરાજના ધર્મથી રે, નાસે સવિ દુખ-દંદ કે સ્વામી; કલ્પદ્રુમ ચિંતામણી રે, સાચો સૂરત, કંદ કે સ્વામી.. ૬ [૪૦] સામગ્રી સવિ ધર્મની રે, પામ્યા છો પૂરણ આથ કે સ્વામી; યથાશક્તિ ગુરુદેવની રે, ભક્તી કરો નિજ હાથ કે સ્વામી.. ૭ [૪૧]. સુક્ષેત્રે ઘન વાવરો રે, સાધુ સુપાત્રે દાન કે સ્વામી; જિનપૂજા દ્રવ્ય-ભાવથી રે, પામો પરમ નિધાન કે સ્વામી. ૮ [૪૨] સંઘ-વાત્સલ કરો સાહિબી રે, જ્ઞાન લિખાવો સાર કે સ્વામી; સાધર્મિને સંતોષીઈ રે, ધરી ચિતભાવ ઉદાર કે સ્વામી. ૯ [૪૩] જિનભૂવને જિનબિંબને રે, પધરાવો મન ઉછરંગ કે સ્વામી; બાલ તપસ્વી ગિલ્લાણની રે, ભક્તી કરે શુભ સંગ કે સ્વામી. ૧૦ [૪૪] ઇત્યાદિકે જિનધર્મના રે, ભાખ્યા પ્રભુજીઈ ભેદ રે સ્વામી; પ્રાણેસર! મુઝ વલ્લો રે, કહુ છું બિછાઈ ગોદ કે સ્વામી. ૧૧ [૪૫]. ઈહલોક પરલોકે સદા રે, સુખ-દાયક એ ધર્મ કે સ્વામી; કલ્પલતા પરે વાધસ્યો રે, જો જાણે એહનો મર્મ કે સ્વામી. ૧૨ [૪૬]. ધર્મ પ્રગટ પ્રભાવથી રે, સુતનું સુખ જો હોય કે સ્વામી; વિલસચ્યું એ સુખ-સંપદા રે, સફલ દિયા કરસ્યું તો ય કે સ્વામી.૧૩ [૪૭] ઈહભવે શુત હોસ્ટે ભલો રે, પરભવે શુરપદ-ઠાણ કે સ્વામી; પ્રેમદા પ્રિતમને પિછવ્યો રે, કરે તવ વચન પ્રમાણ કે સ્વામી. ૧૪ [૪૮] કુમાર મંગલકલશતણો રે, એ છે ઉત્તમ રાસ કે સ્વામી; ઢાલ બીજી કહી નિર્મલી રે, સ્પ કહે સહુનો દાસ કે સ્વામી. ૧૫ [૪૯]
૧. મુંઝવણ. ૨. ૬. ૩. સમૃદ્ધિ. ૪. ગ્લાનની. ૫. દિવસો. ૬. સમજાવ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org