SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ 87 હું ૧ર) રૂપવજયજી કૃત મંગલકલશ રાસ દૂહા ૧ [૧] ૨ [૨] ૩ [૩] ૪ [૪] પરમ પંચ પરમેષ્ઠિને, ત્રિવિધ કરૂં પ્રણામ; અજર-અમર અકલંક એ, અખય-અચલપદ ઘામ. પાર્શ્વનાથ પ્રમેસરૂં, શ્રી વર્ધમાન નિણંદ; જયવંતો શાસન જેહનો, પ્રણમું જુગલ જનચંદ. બ્રમ્હાણી વરદાયની, વિણા પુસ્તક હથ; વચનામૃત આપો સદા, સેવક કરો સુકયત્થ. ગુરૂ ગ્યાની ગૌતમ જિસ્યા, જલધિ જેમ ગંભીર; તે સદ્ગુરૂ ચરણે નમું, જસ મહિમા વડવિર. તાસ પસાયે રચના કરી, મોહન ગુણ-મણિ-માલ; મંગલકલશતણો ઈહાં, રાસ રચું સુવિશાલ. વીર નિણંદ સમોસર્યા, વસંતપુરી ઉદ્યાન; સમવસરણ દેવે રચ્યું, બેઠા શ્રી વર્ધમાન. વીરસેન રાજા પ્રમુખ, વંદન ગયા મનરંગ; બેઠા યથોચિત સ્થાનકે, કરવા શુચિત તનુ અંગ. ધર્મોપર અધિકાર છે, અથ ભાખે પ્રભુ ઉજમાલ; ઘર્મે નવનિધિ સંપજે, ઘર્મે મંગલમાલ. ધર્મ થકી મુક્તિતણા, લહઈ સૂખ સદેવ; ધર્મ થકી કેઈ ભવ તર્યા, પામ્યા સીવ ભવ્ય જીવ. ૫ [૫] ૬ [૬] ૭ [૭] ૮ [૮] ૯ [૯] ૧. જિનચંદ્ર. ૨. સુકૃતાર્થ. ૩. પવિત્ર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy