SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ 686 4 દીપિવિજયજી કૃતા जैनधर्म समराध्य, भूत्या विभवभाजनम् । प्राप्ताः सिद्धिसुखं ह्येते, श्लाध्या मंगलकुम्भवत् ।।१।। ઢાલ - ૭, મ મકરો માયા કારિમી- એ દેશી. પુન્ય કરો તુમે પ્રાણીયા, પુન્ય નવેઈ નિધાન રે; પુન્યથી સવિ સુખ ઉપજઈ, ગોહુથી જિમ પકવાન રે. ૧ પુન્ય. [૭૮૯]. શ્રી વિજયમાનસૂરીસ્વરૂ, તપગચ્છનો સિણગાર રે; તેહનિ રાજ્ય રંગઈ કરી, રાસ રચ્યો સુવિચારો રે. ૨ પુન્ય. [૭૦]. શ્રી વિજયદાનસૂરીસર, ઉત્તમ જેહનું નામ રે; મુનિવરમાહિ વખાણીઈ ભાગ્યવંત ગુણધામ રે. ૩ પુન્ય. [૭૧] તેહના શિષ્ય સોહાક, શ્રી રાજવિમલ ઉવઝાય રે; તેહના સીસ વખાણીઈ, મુનિવિજય ઉવઝાયો રે. ૪ પુન્ય. [૭૨] તેના શિષ્ય વખાણીઓ, સંવેગી સિરદાર રે; શ્રી દેવવિજય વાચક વડા, ઉસવંસ સિણગાર રે. ૫ પુન્ય. [૭૩] પ્રાગ વંસ કુલ ઉપના, નિજ ગુરુને સુખદાયિ રે; શ્રી માનવિજય પંડિતવર, દોલત અધિકી સવાઈ રે. ૬ પુન્ય. [૭૯૪] ગુરુનામિ સુખ ઉપજે, મતિ બુદ્ધિ સઘલી આવે રે; દીપિવિજય સુખ કારણિ, રાસ રચ્યો સુભ ભાવિ રે. ૭ પુન્ય. [૭૯૫] નિજ સીસ ધીરવિજય તણું, વાચનાનું મન જાણી રે; રાસ રચ્યો રલીયામણો, મનમાહિ ઉલટ આણિ રે. ૮ પુન્ય. [૭૯૬] સંવત સત્તરઈ જાણો , વરસ તે ઉગણપચાસો રે; ભણે ગણે જે સાંભલઈ, કવિ દીકિની ફળો આસ રે. ૯ પુન્ય. [૭૯૭]. I રૂરિ માનવશરાશે તૃતીય સમાપ્ત: | ૧. ગોધૂમ = ઘઉં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy