________________
684
છે દીપિવિજયજી કૃતા
હરખ ધરી ધન વાપરી સાહેલડી રે, કરઈ પોતાનુ કાજ તો; જયશેખરને તવ દીઈ સાહેલડી રે, ચંપાવતીનુ રાજ્ય તો. ૩ [૭૭૩]. સિંહસૂરી પાસિ લીઇ સાહેલડી રે, પંચ મહાવ્રત ભાર તો; અતિ ઓછવ આડંબરઈ સાહેલડી રે, નર વલી એક હજાર તો. ૪ [૭૭૪]. શ્રી ગુરુની સેવા કરઈ સાહેલડી રે, તિણે ભણ્યા અંગ ઈગ્યાર તો; યોગ્ય જાણી પદવી દીઈ સાહેલડી રે, સિંહસૂરી ગણધાર તો. ૫ [૭૭૫] સુખીયા જીવ તે સુખ લહિ સાહેલડી રે, તે સહી પુન્ય પ્રમાણ તો; પુન્યવંતના સહુ કરઈ સાહેલડી રે, જગમાં સબલ વખાણ તો. ૬ [૭૭૬] સુંદરી પણિ દીખ્યા લીઈ સાહેલડી રે, હરખઈ નૃપનિ સાથિ તો; બહુ નારીસ્યુ પરવરી સાહેલડી રે, લોચ કરે નિજ હાથિ તો. ૭ [૭૭]. ચતુર તે તેહનઈ જાણીઈ સાહેલડી રે, જે અવસરનો જાણ તો; સંસારી સુખ વિલસી કરી સાહેલડી રે, સંજમ લઈ ગુણ ખાણિ તો. ૮ [૭૭] સંજમ પાલી નિરમલું સાહેલડી રે, પોહતા બ્રહ્મ સુરલોક તો; તિહાંથી ચવીનઈ ઉપજ્યા સાહેલડી રે, પામ્યા નરભવ લોક તો. ૯ [૭૭૯] તિહાં પણિ દીક્ષા લેઈ કરી સાહેલડી રે, પામચે કેવલનાણ તો; અનુકરમે મુગતિ ગયા સાહેલડી રે, તેનું કરવું વખાણ તો. ૧૦ [૭૮૦] ગુણવંતના ગુણ ગાઇઈ સાહેલડી રે, ભાખઈ શ્રી ભગવંત તો; નિરમલ થાઈ આતમા સાહેલડી રે, પામીઈ સુખ અનંત તો. ૧૧ [૭૮૧]. શ્રીમંગલકલસસૂરી તણો સાહેલડી રે, રાસ રચ્યો સુવિસાલ તો; ભણે ગણે જે સાંભલે સાહેલડી રે, જિમ હુઈ પરમ વિલાસતો. ૧૨ [૭૮૨] રાસ કરતા એહનો સાહેલડી રે, મુઝ મિનિ અતિ રંગરોલ તો; કઈતાં રંગ મુઝ ઉપનો સાહેલડી રે, જિમ મજીઠનો ચોલ તો. ૧૩ [૭૮૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org