________________
678
જ દીતિવિજયજી કૃતા
શ્રી જયસિંહસૂરીસર, સમવસર્યા ઉદ્યાન; બહુ પરિવારે પરિવર્યા, તે કઈ જ્ઞાન નિધાન.
૧૧ [૭૨૭] ઢાલ -૪, રાગ- ગોડી. સબલ આડંબર સજ કરી ભવિ પ્રાણી રે, તેડી સવિ પરિવાર લાલ ભવિ પ્રાણી રે; આવ્યા સહગુરુ વાંદવા ભવિ, પહિરી સવિ સિણગાર લાલ૦. ૧ [૭૨૮] પાંચઈ અભિગમ સાચવી ભવિ, વાંદ્યા શ્રી ગુરુ પાય લાલ; પ્રણમી વલી બહુ સાધનઈ ભવિ૦, બેઠા ઋા ઠાય લાલ૦. ૨ [૨૯] શ્રી સિંહસૂરી ઉપદિસઈ ભવિય, જાણી સરલ સ્વભાવ લાલ; સાકર-મધૂરી વાણીઈ ભવિ., દાન-સીયલ-તપ-ભાવ લાલ૦. ૩ [૭૩૦] ધરમની દેસના સાંભલી ભવિ, હરખ્યો મનિ ભૂપાલ લાલ; જેન ઘરમ મનમાં વસ્યો ભવિ૦, જીવદયા પ્રતિપાલ લાલ૦. ૪ [૭૩૧]. કર જોડી ઉભો રહિ ભવિ, પૂછિ મંગલ નરેસ લાલ; વિવાહની વિડંબના ભવિ, પામી કેણ વિસેસ? લાલ૦. ૫ [૭૩૨] નામે ત્રિલોક્યસુંદરી ભવિ., મુઝ પ્રિયા વિણ વાંક લાલ; કરમ કઠિણ કીધા કસ્યા? ભવિ૦, જે પામી એક કલંક લાલ૦. ૬ [૭૩૩] સૂરી કહિ “રાજા! સુણો ભવિ૦, પૂરવભવની વાત લાલ; વિણ સાંભલ્ય એ કરમની ભવિ, કથા ન આવિ ઘાત લાલ૦. ૭ [૭૩૪]
અંગિ આલસ પરિહરો સુણિ રાજાની રે, પૂરવભવ વૃત્તાંત લાલ સુણી રાજાન! રે; પૂન્ય કીધું તે વખાણીએ સુણિ૦, મુકી મનની ભ્રાંતિ લાલ૦. ૮ [૭૩૫] દખિણ ભરતઈ જાણીએ સુણિ, શિતિપ્રતિષ્ઠિત નામ લાલ; પાટણ મોટુ વખાણીઈ સુણિ૦, રિદ્ધિ કરી અભિરામ લાલ૦. ૯ [૩૬]
૧. સદ્ગુરુ. ૨. શહેર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org