________________
મંગલકલશ રાસ
677
દૂહા
૧ [૭૧]
૨ [૭૧૮]
૩ [૭૧૯]
૪ [૭૨૦]
પ [૭૨૧]
અંગદેસ લેવા ભણી, આવ્યા મોટા રાય; કટક સહુ ભલુ કરી, મંગલનિ મનિ વાય. સિહનામ સામંતનઈ, કીધો વડ રાજાન; આગલિ કીધો તેહને, દેઈ બહુ આદર-માન. ગૂર્જર મસ્જર માલવો, મેવાડના ભૂપાલ; ધનદત્ત સુતને સવિ મિલ્યા, આપી સાર રસાલ. ધનદત્ત-સુતઈ વજડાવીઓ, ભાદ્રવનામ નીસાણ; થરહર કાંપઈ તવ ધરા, કાયર કંપઈ પ્રાણ. મોરચ રચીયા ભલી પરઈ, ઉંચા ડુંગર જેમ; નાલિ ચઢાવી ઉપરઈ, સૂરતણે મનિ પ્રેમ. પૂજી શ્રીભગવંતનઈ, પ્રણમી શ્રી ગુરુ પાય; ધ્યાન ધરી ભગવંતનું, તે છઈ શ્રાવક રાય. મહામૂલ્ય મોટો અછઈ, ઘોડો જલધિ તરંગ; મંગલનૃપ ઉપર ચઢ્યો, આણી મનનો રંગ. ફોજે ફોજ સાતમી મિલી, તવ વાગા રણદૂર; મંગલકલસ તિણે અટકલ્યો, જાણે ઉગ્યો સૂર. સ્પ દેખી મંગલતણુ, તે પ્રણમ્યા ભૂપાલ; તતખિણ તે પાછા ફર્યા, આપી “સાર રસાલ. હવિ આવી નિજ મંદિરઈ, મંડાવ્યા પ્રાસાદ; શત્રુકાર મંડાવીયા, હુઓ તે જય-જયકાર.
૬ [૨૨]
૭ [૨૩]
૮ [૭૨૪]
૯ [૭૨૫]
૧૦ [૨૬]
૧. મોરચા. ૨. ધન. ૩. દાનશાળા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org