________________
679
મંગલકલશ રાસ
સોમચંદ્ર તિણાં પાટણઈ સુણિ, એક રહિ કુલપુત્ર લાલ; સૂરચંદ તેમનો પિતા સુણિ, રાખિ ઘરનું સુત્ર લાલ૦. ૧૦ [૭૩૭]. શ્રીદેવી તસ ભારજ્યા સુણિ, દંપતી પ્રીતિ અપાર લાલ; ચતુરાઈ તસ વખાણીઇ સુણિ૦, હનિ વસિ ભરતાર લાલ૦. ૧૧ [૭૩૮] સરલ સ્વભાવિ પણિ કરી સુણિક, માનઈ સહુ તસ લોક લાલ; ધરમને ઠામ વાવાઈ સુણિ, બહુ સોનઇઆ રોક લાલ૦. ૧૨ [૭૩૯] તેહવા પાટણમાં જાણીઇ સુણિ૦, શ્રાવક જિનદેવ નામ લાલ; તે બેહુનું મન એક છે સુણિ, જિમ લખમણ ને રામ લાલ૦. ૧૩ [૭૪] પૂરવલુ પિણ બહુ અછે સુણિ, જિનદેવનિ બહુ ધન લાલ; બહુ ધન વલી ઉપરાજવા સુણિ૦, વાહણ ચઢવાનું મન્ના લાલ. ૧૪ [૭૪૧] એક દિન તે સોમચંદ્રની સુણિ. મિત્રનઈ કહિ મન વાત લાલ; “પરદેસઈ મનસા અછઈ સુણિ, તુ છઈ સુદ્ધ સુજાતિ લાલ૦. ૧૫ [૭૪૨] સોનઈઆ મુઝ રોકડા સુણિ, સુકું બાર હજાર લાલ; વિશ્વાસ જાણી મિત્રનો સુણિ૦, ધર્મ-બાંધવ તું સાર લાલ.. - ૧૬ [૭૪]. એ ધન મારું તું સહી સુણિ૦, વાવરજ્યો સુભ કામિ લાલ; લાભ ઘણો છઇ તુમને સુણિ, એ છઈ ઉત્તમ કામ” લાલ૦. ૧૭ [૭૪]. તે ધન સુપિ મિત્રનઈ સુણિ, તેણે સિદ્ધિ કરી પરદેસ લાલ; જિનદેવ સરિખો કો નહી સુણિ૦, એ એ પુરુષ વિસેસ લાલ૦. ૧૮ [૭૪૫] માનવભવ લાહો લીજીઈ સુણિ, દેઈ દાન સુપાત્ર લાલ; સોમચંદ્ર અનુમોદનો સુણિક, કરઈ નિજ નિરમલ ગાત્ર લાલ૦. ૧૯ [૭૪૬] સોમચંદ્ર નર સારિખો સુણિ૦, કોડિમાહિ કોઈ એક લાલ; હુઈ કિ ન હુઈ વલી સુણિ, તે સુણજ્યો સુવિવેક લાલ૦. ૨૦ [૭૪૭]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org