SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ સ્વદેશના પરદેસના, નર-નારીના વૃંદ રે હો; ધનદત્ત-સુતને નિરખતા, ઉપનો અતિ આનંદો રે હો. મંગલ ગજથી ઉતર્યો, નૃપને કીધો પરણામો રે હો; મંગલકલસને દેખિનિ, નૃપ મનિ હરખ્યો તામો રે હો. નિજ ઘરમાહિ પધરાવીઓ, વાજતઇ નીસાણો રે હો; કુમરી કલંક ઉતારીઓ, વરત્યો જય-જયકારો રે હો. યતઃ ઉત્તમ અતિહિ પરાભવ્યો, હૈડઇ ન ધરે ડંસ; છેઘો ભેઘો દુહવ્યો, મધુરો વાજે વંસ. સજ્જન તે સહી જાણયો, જો રુસઇ સો વાર; અંબ ન હુવઇ લીંબડો, જે જાતિ સહકાર. અગરતણે અનુસારિ, પીલતા પરિમલ દીઇ; તે સજ્જન સંસારિ, જોયા પિણ દિસઇ નહી. ઢાલઃ સમકિત ધારી જે હોઇ, તે તો સુધુ વિચારઇ હો; જીવને સુખ-દુખ ઉપજઇ, કરમતણે અનુસારઇ હો. કુબુદ્ધિનઇ મારવાતણો, રાજાઇ દીધો આદેસો રે હો; ધનદત્ત-સુતઇ મુકાવીઓ, ઉત્તમ પુરુષ સુવિસેસો રે હો. ૬ વાત૰ [૭૦૧] ૧. પાઠા૰ નિરખવા. ૩ વાત૦ [૬૯૮] Jain Education International ૪ વાત॰ [૬૯૯] For Personal & Private Use Only ૫ વાત [૭૦૦] ૧ [૭૦૨] ૨ [૭૦૩] નૃપ કહિ ‘એહ કુબુદ્ધિનું, મુખ દીઠઇ બહુ પાપો રે; વિણ અવગુણ એણિ પાપીઇ, કુમરીને કીધો સંતાપો રે હો. ૮ વાત૰ [૭૦૬] ૩ [૭૪] ૭ વાત [૭૦૫] 675 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy