SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ 674 જ દીપ્તિવિજયજી કૃતા Hહીઃ ધનદત્ત સાહને વીનવે, સિહનામાં સામંત; “વહૂ સહિત તુમે મોકલો, તુમ બેટો ગુણવંત. ૧ [૬૮] તુમ સુત મુખ જોવા તણ, રાજાનાં બહુ કોડિ; તે માટિ તુમે મોકલો, વીનતી કરુ કર જોડિ.” ૨ [૬૯] સેઠઈ તવ ત્યાહાં ‘હા’ ભણી, સુતનુ જાણી મન; એહનિ સુમનિ રાખયો, કરજ્યો પુત્ર જન્ન. ૩ [૬૯૧] સુરસુંદર રાજા પ્રતિ, કયો ઘણો જુહાર; મિલી કરી વિહલા ઈહાં, પધારયો નિરધાર.' ૪ [૬૯૨] વેરીસિતરાજા પ્રતિ, મંગલ મિલવા જાય; આજ્ઞા માગી તેહની, નમ્યા તાતના પાય. ૫ [૬૯] માતાનાં ચરણે નમ્યો, માતા દિઈ આસીસ; પુત્ર! વિહલા આવયો, વહુ સહિત સુજગીસ.” ૬ [૬૯] ભલા સુકને લેઈ કરી, સુભ લગને સુભ વાર; ચંપાવતી નગરી જિહાં, આવ્યા હરખ અપાર. ૭ [૧૯૫] ઢાલ - ૩, છાયલ છબીલા નેમજી- એ દેશી. હવિ વાત સુણી મન હરખીઓ, સુરસુંદર રાજાન હો; સાહસીક સબલુ કરઈ ત્યાહાં, ગોરી કરઈ ગીત ગ્યાનો રે હો. ૧ વાત. [૬૯૬] સહિર સવિ સિણગારીઓ, સિણગાર્યો બાજારો રે હો; ઘર-ઘરિ હુવા વધામણા, ભાટ ભણઈ જયકારો રે હો. ૨ વાતો [૬૭] ૧. કોડ, અભિલાષા. ૨. પાઠા તાતનઈ પાય. ૩. સામૈયુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy