SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ 672 દૃષ્ટાઃ આપી સિંહ સામંતને, પુરસતણો તે વેસ; ઘોડા હાથિ દત્તના, મોકલાવિ નિજ દેસ. જે દાન; ‘મણિમય થાલી-વાટકા, રથ-ભૂષણ એ દેજ્યો તુમે તાતને’, એમ કહી કુમરી નીધાન. ધનદત્ત-સુત કાગલ લિખે, દેઈ બહુ ઉપમાન; ‘સિંહ કહે તે માનજ્યો, તુમે છો બુદ્ધી નીધાન. સંપ્રેડવાને નીસર્યા, નારી નઇ ભરતાર; સિહ સામંતનઇ સુપીયા, સાથિ બહુ પરિવાર. કુંકૂમનુ ટીલુ કરી, આપી શ્રીફલ સાર; નૃપ-તનયા ઇમ વિનવઈ, નાખેં આસૂ ધાર. સિંહ સામંતને કુમરી વિનવઇ રે, ‘કહજ્યો મુઝ આસીસ; પિહર મુઝનઇ ખિણ-ખિણ સાંભરઇ રે, તે જાણે જગદિસ. માહરી માતાનિ પગે લાગીનિ રે, કહજ્યો એક સંદેસ; માત પ્રસાદિ મુઝ સુખ ઉપનું રે, દુખડું નહી લવ લેસ. ૧. ધનદત્તના. ૨. નજરે. * દીપ્તિવિજયજી કૃત ૫ [૬૭૩] ઢાલઃ- ૨, ભાવનની, કાગલીઓ કીરતાર કિસી પરિ લીખ્યું રે-એ દેશી. ‘ચાંપાપુરીના દેવ જુહારજ્યો રે, તિહાં લેજ્યો મુઝ નામ; પછે રાજા પાસિ જાયિને રે, કરજ્યો ચરણ પ્રણામ.’ ૧ [૬૭૪] Jain Education International ૧ [૬૬૯] For Personal & Private Use Only ૨ [૬૭૦] ૩ [૬૭૧] ઘોડા-હાથી નિજરઇ દેખાડજ્યો રે, કહયો સકલ વિચાર; વલી કહયો તુમે માહરા તાતનઈ રે, તુમ પુન્યે મિલ્યો ભરતાર. ૩ સિંહ॰ [૬૭૬] ૪ સિંહ૦ [૬૭૭] ૪ [૬૭૨] ૨ સિંહ૦ [૬૭૫] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy