SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ ધનદત્તસુત નિતમેવ, કરે માત-પિતાની સેવ હો સુંદરી; નૃપ-તનયા ઘર કાજ, કરતી નાણે મન લાજ હો સુંદરી. હવિ ધનવતી ધનો સાહ, નિત ધરમ કરઇ ઉછાહિ હો સુંદરી; ધરમ કુડંબ સહુ મિલિઉ, પરભવનું પુન્ય ફલિઉ હો સુંદરી. તે સાસુતણઇ પરિવાર, તે દિન પ્રતે દેવ જુહારઇ હો સુંદરી; મુનિવરને દિઈ દાન, સુદ્ધભાવિ પછે જિમે ધાન હો સુંદરી. Jain Education International 671 For Personal & Private Use Only ૯ [૬૬૫] ૧૦ [૬૬૬] ઉત્તમકુલ અનુસારિ, ઘરણી ઘર લાજ વધારઇ હો સુંદરી; દીસિવિજય એમ બોલઇ, નહી કોઈ ગુણવંતને તોલે હો સુંદરી. ૧૨ [૬૬૮] ૧૧ [૬૬૭] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy