SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ 670 જ દીક્ષિવિજયજી કૃતા જાઓ તુર્ભે એકનાં ઘરે, ઘો વધામણી સાર; માતા-પિતાને સુખ કરી, આણો પંચ તોખાર. ૧૦ [૬૫૫] સામંતઈ તસ મંદિરઈ, વરતાવી જયકાર; રથ ભૂષણ રાજાતણા, લ્યાવો પંચ તુખાર. ૧૧ [૬૫૬] ઢાલ - ૧, બિંદલીની. સિહસામંત ઈમ બોલઈ, “નહી કોઈ તુમ તોલાં હો સુંદરી વયણ સુણો; તુમ હેયડાનો નહી પાર, તુમે બુદ્ધિ તણા ભંડાર' હો સુંદરી.. ૧ [૬પ૭]. “એટલા દિન છાનૂ રબ્યુ, હવિ મુઝ આગલિ તુમે ભાખ્યું હો સુંદરી; તુમે મુઝ જસ બહુ દીધું, પોતાનું કારજ સીધુ હો સુંદરી૦. ૨ [૬૫૮] હવિ મેહલો તુમે નર-વેસ, પહિરો કામનીનો વેસ હો સુંદરી; તુમે દાસી લીઓ દસ-વીસ, જે ખજમતિ કરઈ નિસ-દસ હો સુંદરી.. ૩ [૬૫] તેણી વેલા તેણી વાર, સુંદરીઈ કીધો સિણગાર હો સુંદરી; સાસૂ-સસરા પાસિ આવિ, ભરી મોતીડે થાલ વધાવઈ હો સુંદરી૦. ૪ [૬૬] દેખી સાસુ-સસરો મન હરખઈ, હરખિ આસૂડા વરષઈ હો સુંદરી; રાજાઈ કરીય પ્રસાદ, દીધા મોહન પ્રાસાદ હો સુંદરી.. ૫ [૬૬૧] લડી માતનો આદેસ, તે મોહલિ કરઈ પ્રવેસ હો સુંદરી; હવિ વિષયતણા સુખ વિલસઈ, તન-મન તેનું વલી ઉલસઈ હો સુંદરી.. ૬ [૬૬૨] પૂન્ય) મિલ્યો સંજોગ, પૂન્ય મનવંછિત ભોગ હો સુંદરી; કીજઈ પર ઉપગાર, પામ્યાનું એથી જ સાર હો સુંદરી.. ૭ [૬૬૩]. ઘરસારુ દાન જ દીજઈ, માનવભવ લાહો લીજઈ હો સુંદરી; પુન્ય આવિ ચતુરાઈ, પુન્ય) વિલસઈ ઠકુરાઈ હો સુંદરી.. ૮ [૬૬૪] ૧. પાઠા. -વેસ. ૨. પોતાના ઘરને અનુસાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy